________________
૯૪.
સુધા બિંદુ ૩. મમત્વને ત્યાગ એ રીતે કરવું જોઈએ કે એ
ત્યાગ પાછળથી અન્ય કેઈ અનિષ્ટને ઉત્પન્ન ન કરે. જે એ રીતે ન કરવામાં આવે તે અનેક અનર્થોની પરંપરા ઊભી થાય છે. વનમાં વૃક્ષ એકલું રહે પણ તેથી શું? વૃક્ષને પિતાનું વ્યક્તિત્વ છે. એ વ્યક્તિત્વથી વનવૃક્ષ વિશિષ્ટ છે. વનવૃક્ષને એકલું લાગે ત્યારે પિતે વૈશિષ્ટય કેળવે તે અનેક તેના થઈ જાય અને એકલ
અવસ્થા દૂર થાય. એ વૈશિષ્ટય કેળવવું આવશ્યક છે. . દૂર દૂર રહેલી વસ્તુ ક્ષણવારમાં પગ પાસે આવી
જાય છે, પણ તે જોવા માટે દૃષ્ટિની જરૂર છે. માર્ગમાં આવેલાં વૃક્ષની ઘટાદાર છાયામાં ઘણું વિશ્વાંતિ લેતા હોય છે, તેથી થોડે થોડે દૂર રહેલા વૃક્ષો (છાયાવાળા) નકામા છે કે ઓછા ઉપયોગી છે એમ માનવું વ્યાજબી નથી. માર્ગમાં જે વૃક્ષ ફા-ફૂલ્યુ છે તેમાં ઈતર વૃક્ષોનું સાન્નિધ્ય પણ
કારણ છે. ૭. જીવનના દૂષિત વર્ગો દૂર કરવા માટે જે રબ્બરને
ઉપયોગ કરવાનું હોય તે પૂરતું કાર્યક્ષમ છે કે નહિ તેની તપાસ કરીને ઉપગ કરતાં પૂરતી કાળજી રાખવી. કાળજી વગર સારા ૨૦મ્બરને ઉપયોગ
દૂષિત વર્ણને દૂર કરતાં સારા વણને પણ ભૂંસી : નાખે છે. કેટલીક વખત દૂષિત વર્ણ એમને એમ સુધા૩