________________
સુધાબિંદુ
૨૧
૬૫. (૧) હારને માટે આહારને ત્યાગ કરવા પડે છે. (૨) હાર સંહાર સર્જે છે, જ્યારે કેટલાક હાર સહારને દૂર કરે છે.
(૩) હાર પહેરીને વિહાર કરવા ઇચ્છનારે તેમાં હાર છે કે નહિ એ વિચારવુ' જોઈ એ.
(૪) હારની પાછળ અનેક પ્રહારો પડેલા છે. (૫) હારની હાર લાગતી હાય ત્યારે તેમાં રાચના રની હાર થતી હાય છે.
(૬) હાર તા મહાર પણ પહેરી શકે છે, એટલે હાર પહેરવા માત્રથી મહાન્ થવાતું નથી. (૭) હાર એવા કૐ ધારણ કરવા કે જેના કાઈ અપહાર કરી શકે નહિ. એ હાર છે મુક્તિને. (૮) નીહાર જ્યારે પ્રકૃતિને મુક્તાહાર પહેરાવે છે, ત્યારે ખરેખર એ દૃશ્ય અવિસ્મરણીય અની જાય છે.
૬૬. કાઈ એ નથી કર્યું' એવુ કરી ખતાવવા કરતાં કરવા ચેાગ્ય કરવામાં વિશેષ ઔચિત્ય અને હિત છે.
૬૭. ભાગ્ય માગ ખતાવે છે, જ્યારે પુરુષાથ પ્રવૃત્તિ કરાવે છે. માર્ગ જોયા અને જાણ્યા પછી જો પ્રવૃત્તિ કરવામાં નથી આવતી તા આગળ વધી શકાતું નથી, એટલે પ્રવૃત્તિ કરવી ને આગળ વધવું.
૬૮. કેટલાક આત્માઓમાં પુણ્યબળની જાગૃતિ એટલી સુંદર અને વિશિષ્ટ હાય છે કે તે જે કાર્ય હાથમાં