________________
સુધા બિંદુ
૧૯ કમળો થયો છે એમ કહે તેથી શું ! એમાં તે એ
કહેનાર જ દૂષિત છે. ૫૯ અને ગાડીઓ પિતપતને પાટે ચાલી જતી
હોય તે પછી ભલે તે સામે સામે હોય કે બાજુ બાજુમાં હેય. અથડામણ થવાને કઈ પ્રસંગ આવતું નથી. એમાં ફેર થાય તે સાવચેતી રાખવી જરૂરી છે, નહિ તે અથડામણ થયા વગર રહે નહિ. કેટલાએક “આત્માને ઓળખે, આત્માને વિચારો, આત્માને સમજે,” એમ આત્માને આગળ ધરીને આત્મા આત્મા ગેખ્યા કરે છે અને ગેખાવ્યા કરે છે. પણ એમ આત્માને નામે ગમે તેમ ચલાવવાથી તેઓના પિતાના આત્માનું પણ કાંઈ વળતું નથી. આત્માને સમજ આવશ્યક હોવા છતાં તે તેની રીતે સમજાય છે. રીત સમજવી જરૂરી છે. રીતે ચાલવાથી આત્મજ્ઞાન આપો આપ થાય છે. રીત સમજ્યા વગર આત્મા આત્મા ગખ્યા કરવાથી આત્મજ્ઞાન થતું નથી.
પણ આત્મા એ શબ્દ એટલો ઉત્તમ છે કે એને સવળે ઉપયોગ કરવાથી આત્માનું કલ્યાણ થતાં ક્ષણ પણ વિલંબ થતું નથી. અને એને જ અવળે ઉપયોગ થાય તે રહ્યું સહ્યું આત્મજ્ઞાન ચાલ્યું જાય
છે. એ જવામાં પણ ક્ષણને વિલંબ થતું નથી. ૬૧. પુણ્ય જ્યારે પાપના વાશ પહેરી લે છે અને પાપ