________________
સુધાબિંદુ
જાય તે તોબા પોકરાવે છે, એટલે સામો પક્ષ શુદ્ધ છે, એ શું કરી નાખવાનું છે? એવી ગફલતમાં કદી
ન રહેતા. ૨૧. સારી વસ્તુ પિતાની પાસે રહે એવી ઈચ્છા કરતાં
સારું એગ્ય સ્થળે રહે એવી ઈચ્છા કેળવવાથી સારી વસ્તુને સદુપયોગ થાય છે. એથી વિપરીત થવાથી અનર્થ અને તેની પરંપરા વધે છે. કેઈપણ નિરૂપણ કરતી વખતે દૃષ્ટિ એક તરફ હોય છે એટલે નિરૂપણ કરનારે અતિભાર કે અતિઆગ્રહ ધારણ કરવો હિતાવહ નથી. ફરી વખત પ્રથમથી જુદી જાતનું નિરૂપણ કરવાનું આવવાનું છે. તે વખતે પ્રથમના આગ્રહાદિ આડા આવશે. જે કર્યા હશે તે, નહિ કર્યા હોય તે કાંઈ વાંધે નહિ આવે. મેરની રમણીયતા અને નૃત્યને પરિચય ન હોય તે પણ તેને સાચવો જરૂરી છે. આજે પરિચય નથી પણ વખત જતાં પરિચય થશે. પરિચય મળશે ત્યારે જે સાચવણ નહિ કરી હોય તે તેનું પારાવાર
દુઃખ થશે. પરિચય હેય તે સાચવવાની ફરજ છે. ૫૪. ક્ષેત્ર અને કાળની અપેક્ષાએ માન એકંદર - સુખી છે–પરમ સુખી છે. ૫૫. ઈન્દ્રિયેની અવળચંડાઈ નથી. અવળચંડાઈ તે
ઈન્દ્રિયે જેની છે તેની છે સુધા–૨
૫૩.