Book Title: Jain Shikshavali Sudhabindu
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 17
________________ ૧ સુધાબિંદુ કરવા જરૂરી છે. પરિચય વધતાં પહેલાં કરતાં પરિણામ વિપરીત આવવા માંડશે. ૪૬. ગુણુ મેળવવા બહુ મુશ્કેલ નથી. ગુણુ એટલા આક બેંક છે કે જ્યારે તેના પ્રથમ પરિચય થાય છે ત્યારે સહેલાઈથી તે લઈ લેવાય છે, પણ એ લીધા પછી તેને ટકાવી રાખવાનું કાર્ય ખૂબજ મુશ્કેલ છે. એ પ્રમાણે દોષ મેળવવા બહુ સહેલા નથી, પણ એ મળી ગયા પછી તેને દૂરકરવા એ બહુ કપરૂ કામ છે. ૪૭. બાહ્ય પ્રવૃત્તિઓના સાતત્યને લીધે–આન્તર શકિતઆના અવરોધ થાય છે. લાખા ખાદ્ય શક્તિ જે કાર્ય કરી શકતી નથી તે કા` સહજ રીતે કરવાનું સામર્થ્ય આન્તરશક્તિમાં છે. પણ તેને અવકાશ મળે ત્યારે તેના અનુભવ થાય. એ અવકાશ આપવા માટે ખાદ્ય પ્રવૃત્તિઓનું સાતત્ય તાડી નાખવું જોઈએ. ૪૮. જે કાર્યંની સમાપ્તિ થયા પછી “ હાશ” એવો અવાજ જાગે ત્યારે સમજવુ` કે એ કા તમને ભારરૂપ હતું. ૪૯. મીજાને એવ મનાવનાર પાતે માટો એવકૂફ઼ છે. ૧૦. શ્ર્વાસનું નાનું તણખલું કે જેનામાં કાંઈપણ શક્તિ નથી, જેની કાંઈપણ કિંમત નથી, તે પણ જે છિદ્મ મેળવીને પગમાં પેસી જાય તેા માણસ જેવા માણસને આગળ વધતા અટકાવી દે છે અને જો ઉડીને આંખમાં પેસી

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66