________________
સુધાબિંદુ
જ્યારે પુણ્યના વાઘા પહેરી લે છે; ત્યારે સમજવુ કે જગને રસાતલ પહોંચવામાં વિશેષ વિલંબ નથી. ૬ર. પરથી પ્રાપ્ત થયેલ ઉચ્ચતા એ ખરેખર ઉચ્ચતા નથી.
૨૦
૬૩. એવાં કાર્યાં કરો કે તમે ઉન્નત રહી શકે. ઉન્નત હા કે ખળાત્ રહેતા હૈા તેથી તમે કાયમના ઉન્નત રહી શકશે નહિ. મળાત્ ઉન્નત અનેલા પરિણામે અવનત અને છે, એટલે તમે એવા ખના કે કાઈ મળ તમને અવનત કરી શકે નહિ.
૬૪. જવામદારી લેતી વખતે સાધારણ લાગતુ હાય છે. અને ઘણી વખત શક્તિસ ́પન્ન માણસે નું એ ધારવું. સાચું પડતું હાય છે, પણ કાઈક વખત એમાં ફેર પડી જાય છે. તદ્ન સાધારણ જેવી જણાતી જવાખદારી વખત જતાં એટલી ગભીર નીકળે છે કે એ અદા કરવામાં ખૂબ જ સામર્થ્યની જરૂર પડે છે. એવી સ્થિતિમાં બહુ વિવેકપૂર્વક વન કરવાની જરૂર છે. જેના અંગે જવાખદારી સ્વીકારી હાય, તે વગ અનુરૂપ ન મલે, પ્રકૃતિની વિષમતાઓ વધવાના અનેક પ્રસગા ઊભા થાય, ત્યારે સમત્વને ગુમાવ્યા સિવાય અનેકની સહાય યાચીને પણ જવાબદારી અદા કરવી. એ પણ ન બને તેમ હાય ત્યારે વિભાવ ઉત્પન્ન ન થાય એટલું લક્ષ્ય' રાખીને યથાશકય કરી છૂટવું,