________________
૧૮
સુધાબિંદુ
૫૬. પેાતામાં જે નથી તેના પ્રચાર અન્ય તરફથી પેાતાની જાણુમાં હાવા છતાં ચાલવા દેવા એ પણ એક 'ભ છે. એ દલથી થાડા સમય લાલ દેખાય છે પણ પરિણામે નુકશાન થાય છે. આગળ વધવા ઈચ્છનારે આવા ઢબ ચાલવા દેવા નહિ. એથી તત્કાલ અલ્પતા લાગશે પણ પરિણામે લાભ જ થશે.
૫૭. થાડા અને થાડા સમયનાં સુખ માટે મેટુ અને લાંખા સમયનું દુઃખ આવી મળે એવી પ્રવૃત્તિને સારી સમજણપૂર્વકની કેમ કહી શકાય ? નજ કહી શકાય. છતાં વિશ્વના માટા ભાગના જીવા એવી પ્રવૃત્તિ કરી રહ્યા છે, એટલે જગમાં મેટા ભાગના જીવે અણુસમજી અને ગેરસમજૂતિવાળા છે. જ્યારે જીવને સાચી સમજણ પ્રાપ્ત થાય છે ત્યારે તે એવી દુ:ખજનક પ્રવૃત્તિથી પાછા ફરે છે. પ્રથમનું ચક્ર ગતિમાં હેાય ત્યાં સુધી એવી પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. પણ બીજો ધક્કો ન વાગે તે એવી પ્રવૃત્તિ વિરામ પામે છે.
૫૮. કમળા હાય તેને ઉજળું હાય એ પીળું દેખાય, એમાં કમળાવાળા કૃષિત છે એ યથાર્થ છે, પણ પીળુ' હાય એ જે સારી આંખવાળાને પીળું દેખાતુ હાય, અને તે કહેવાને પ્રસગે પીળાને પીળુ કહ્યુંતા હાય એમાં એ દુષિત નથી. પછી પીળું જેનુ છે એ એને ઉજળુ જણાવવા સારી આંખવાળાને