________________
સુધોબિંદુ ૨૫. બીજાની વાત કરતાં પહેલાં તમે પિતે કયાં છે?
તેને પૂરતો વિચાર કરે. ૨૬. આપણને જે વસ્તુ ઉપયોગી નથી, તે વસ્તુ બીજાને
ઉપયોગી હોય છે. એ સ્થિતિમાં સામો આભાર માને કે ન માને પણ વસ્તુ છેડનારને લાભ થાય છે. આ સ્થિતિમાં અનુપગી વસ્તુ ન છોડનારને તત્કાલ દેખાતું નુકશાન લાગતું નથી, પણ પરંપરાએ નુકશાન જરૂર થાય છે. મેહ વધે છે. વખત જતાં ઉપયેગી પ્રાપ્તિ પણ તેને દુર્લભ થઈ પડે છે. આ કરતાં પણ કેટલાકની ભયંકરતા-વિષમતા એવી હોય છે કે તેઓ પોતાને નુકશાન કરતી વસ્તુ પણ છેડી શકતા નથી અને નુકશાન સહન કર્યા કરે છે. એ તે નરી મૂઢતા છે, અજ્ઞાન છે. મહિને દૂર કરીને નુકશાન કરતી અને નકામી વસ્તુઓને ત્યાગ કરતાં
શીખી લેવું જરૂરી છે. ર૭. જીવન ટકાવી રાખવા માટે કેઈપણ એક વિશિષ્ટ
ગુણ કેળવવું આવશ્યક છે. સામાન્ય રીતે કેઈપણ ગુણ માણસને ગમતું હોય છે. એ ગુણ પ્રત્યે વિશેષ લક્ષ્ય રાખીને તે કેળવવાથી બીજા પણ અનેક લાભ થાય છે.
પિતાને રુચતા ગુણ પ્રત્યે બેદરકાર રહેવાથી તે દિવસે એ ગુણ પણ ઓછું થઈ જાય છે. રેજ
ડું થોડું સિંચન અને ચિંતન એ તરફ રાખવાથી