________________
૩૩.
સુધાબિંદુ
૧૧ ૩૦. જ્યારે કોઈપણ એમ કહે છે કે અમુક સમયે મારે
કંઈપણ કામ નથી–ત્યારે સમજવું કે એનામાં અજ્ઞાન અને પ્રમાદ જીવતા જાગતા બેઠા છે. અપ્રમાદી અને
જ્ઞાનીને કેઈપણ સમય નવરાશ હતી નથી. ૩૧. પિતાનાં સાધ્યમાં એકલીન થયેલ બગલે જે સાધ્યને
સુધારે તે શું ન સાધી શકે ? ૩૨. વય આદિની ચેગ્યતા આવ્યા છતાં અન્યની દયા પર
જીવન વ્યતીત કરવું પડે તે કરતાં અન્ય કઈ કમનસીબી વિશેષ ભૂરી નથી. પિતે કેળવેલા ગુણે સાચવવા જરૂરી છે, પણ તે ગુણેની અન્યમાં ક્ષતિ જણાય છે તેથી તે હીન છે એવું માનવાની ભૂલ કરવી નહિ. અન્યમાં પણ કઈ અન્ય ગુણ જરૂર ખીલેલ હોય છે. તે જોવાની દષ્ટિ. કેળવવાથી હનભાવ આવશે નહિ. એજ પ્રમાણે નિજમાં પણ કઈ કઈ ગુણ-જે જરૂરી ગણાતા હોય તેની પણ ખામી હોય છે–એ વિચારણાથી અન્ય તરફ જાગતો હીનભાવ ચાલ્યા જશે. સર્વગુણસંપન્ન સર્વજ્ઞ પરમાત્મા છે. બાકી તે ગુણોની તરતમા રહેવાની. એટલું જરૂર છે કે અમુક ગુણે હવા જોઈ એ. એ ન હોય તે ન ચાલે. અમુક દેશે ન. હોવા જોઈએ, એ હોય તે પણ ન ચાલે. એ પણ
અવસ્થાભેદકૃત ભિન્ન ભિન્ન છે. ૩૪. કોઈને પણ દેશે જોયા કરવાથી તે દેશે જેનામ