________________
ઇતિહાસના તિહાસ
- જૈનપરંપરાના ઇતિહાસ ભાગ ૪થા આપની સમક્ષ મૂકતાં અત્યંત આનંદની અનુભૂતિ થઈ રહી છે.
લબ્ધપ્રતિષ્ઠ ગ્રંથના લેખકે છે. ગચ્છાધિપતિ પૂજ્ય મૂળચંદજી મહારાજના પ્ર૦ શિષ્ય સ્વ॰ શ્રી ચારિત્રવિજયજી ( કચ્છી ) ( ગુરૂકુળ સ્થાપક )ના શિષ્યા ૨૦૦ મુનિ શ્રી દનવિજયજી મ૦ ૧૦ મુનિ શ્રી જ્ઞાવિજયજી મ૦ અને ૧૦ મુનિ શ્રી ન્યાય વિજયજી મ૦ આ ત્રણે મુનિવર્યા જૈન જગતમાં ‘ત્રિપુટી ’ના નામથી વિખ્યાત હતા.
:
ઉત્તર હિંદુસ્તાનની વિહાર યાત્રા પછી શ્રી ત્રિપુટી મહારાજેએ આ પ્રકારના ઐતિહાસિક ગ્રંથની જરૂરિયાતથી પ્રેરાઈ ને ‘ જૈન પર પરાના તિહાસ' એ શીર્ષક તળે આ ગ્રંથ લખવાના પ્રારંભ કર્યા હતા. આ ગ્રંથની તૈયારી પાછળ તેઆથી એટલા બધા એતપ્રીત થઈ ગયા હતા કે તેમણે પેાતાનું સમગ્ર જીવન આ કાર્ય પાછળ સમર્પિત કરી દીધું હતું. તેઓ શ્રી રાત દિવસની પરવા કર્યા સિવાય આ ગ્રંથ તૈયાર કરવા પાછળ રચ્યા પચ્યા રહેતા હતા. જાણવા મળ્યા મુજબ આ ગ્રંથ તૈયાર કરવા પૂર્વ શ્રી ત્રિપુટી મહારાજેએ ઐતિહાસિક, ધાર્મિક, રાજકીય વગેરે વિવિધ વિષયાનાં મળીને લગભગ ૩૦૦૦૦થી વધુ પુસ્તકા, ગ્રંથાનું અવલેાકન કર્યું. હતું. તેઓશ્રી આ વિષયમાં જ્યાંથી જે પ્રાપ્ત થાય તે ગ્રહણ કરી લેતા. જ્યાંથી જે મળે તે વિના વિલંબે મેળવી લેતા. આ ગ્રંથ તૈયાર કરવા માટે એમને એટલી બધી ધગશ હતી કે રાત્રે કાગળ પેન્સિલ ખાજુમાં મૂકીને જ આરામ કરતા...અને રાત્રે ગ્રંથ વિષયક કઈ વાત યાદ આવે અથવા મનમાં કંઈ સ્ફુરણા થાય તા અંધારામાં પણ તરત નાંધી લેતા...અને સવારે એ કાચા-પાકા લખાણને વ્યવસ્થિત કરી લેતા. આમ ચાતરથી લગભગ છ ખડા ભરાય એટલી સામગ્રી એકત્રિત કરી લીધી હતી. ( જેની વિગત તેમની નેાંધમાં આપેલ છે. ) આ પછી વ્યવસ્થિત લખાણ કરવાનું શરૂ કર્યું. હતું.
અપૂર્વ ખંત, અપ્રતિમ અપ્રમાદ અને ધગશને પરિણામે જેમ જેમ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International