________________
७०
જૈનગરા ન
રહે છે. સસારી જીવ અનાદિ કાળથી કર્મ દ્વારા બદ્દ છે. અને તે આ પ્રશ્નળ ક -જ જીરમાંથી મુક્તિ ચાહે છે. તેને બંધન પસંદ નથી અને પેાતાની વર્તમાન શક્તિ મેળવવા મથે છે. મેાક્ષ આ રીતે લક્ષ્ય છે. જીવન-લક્ષ્ય તરીકે મેાક્ષના સ્વીકાર સાથે, આપણે સ્વાભાવિક રીતે આપણા માર્ગમાંના અંતરાયે જાણવા ઇચ્છીએ છીએ. આ અંતરાયા ધ્રુવી રીતે ઉદ્ભવે છે અને તેમનું નિવારણ કેવી સ્વરૂપ શું છે? આ સર્વે પ્રશ્નોના ઉત્તર આ આપણને મળે છે. આ તત્ત્વો જીવ અને અજીવની સ્વરૂપે છે. હવે આપણે આ પ્રત્યેક તત્ત્વ અ ંગે
રીતે શકય છે? આ અંતરાયાનુ ૭ કે ૯ તત્ત્વાના વર્ગીકરણ દ્વારા ભિન્ન ભિન્ન સ્થિતિએ અને વિચારીશું.
૩. નવ તત્ત્વા (Nine Categories) :
૧. જીવ (Jiva, Soul or The Conscious Principle)
આ પહેલાં આપણે જીવ અંગે વિશદ્ રીતે ચર્ચોવચારણા કરેલ છે. અહીં આપણે અત્યંત સ ંક્ષેપમાં જીવ અંગે જોઈશું. જીવ ચેતનમય તત્ત્વ છે. ચેતના જીવનું વિશિષ્ટ લક્ષણ છે. જ્ઞાન અને દર્શન એ બે ટકા ચેતનામાં સમાવિષ્ટ છે. આ રીતે જ્ઞાન--દન જીવનાં મુખ્ય લક્ષણો છે. જીવમાં પાંચ પ્રકારનાં જ્ઞાન (તિશ્રુત-અવધિ–મન:પર્યાય-વળ) તેમ જ ચાર પ્રકારનાં દર્શન (ચાક્ષુષ–અચાક્ષુષઅવધિ–કેવળ) અંતર્ગત છે, પર ંતુ કર્મ-પુદ્ગલ સાથેના જીવના સંબંધને લીધે, સમ્યગ્ જ્ઞાન અને દર્શન તેનામાં પ્રચ્છન્ન છે. મેાક્ષપ્રાપ્તિ માટે જીવે ક -પુદ્ગલને અલગ કરવા આવશ્યક છે. જ્યારે આસ્રવ દ્વારા સ્થિર થયેલ કમ-પુદ્ગલેા (જીવમાં સંરક્ષિત કમ –અસરા)માંથી સ પૂર્ણ રીતે મુક્ત થાય ત્યારે જ તે કેવળ જ્ઞાન અને કેવળ દર્શનનું અંતિમ લક્ષ્ય સિદ્ધ કરી શકે છે.
જીવ અગે આગળ વિગતવાર માહિતી આપેલ હોઈ સહી તેનુ પુનરાવર્તન
આવશ્યક નથી.
૨. અજીવ (Ajiva, Non-soul or The Unconscious Principle) ધર્મ, અધર્મ, પુદ્ગલ, આકાશ, કાળ એ પાંચ અજીવ છ્યા છે અને આ પ્રત્યેકની વિગતવાર ચર્ચા આપણૅ આ અગાઉ કરી ગયા છીએ,
૩. અને ૪. પુણ્ય અને પાપ (Virtuous Deed or Good Karma and Vicious Deed or Bad Karma) :
(૧) પુણ્ય-પાપ, સુખ-દુઃખનાં ઉપાદાન કારણેા
જૈન કવાદ વિશુદ્ધ રીતે વ્યક્તિવાદી છે. તે કને સ્વ-દેહપ્રમાણ માને છે અને તેને વ્યક્તિપર્યંત સીમિત રાખે છે. કમ તેના શરીરની સીમામાં રહીને પોતાનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org