________________
જૈન જ્ઞાનમીમાંસા
કાઈને કોઈ પ્રમાણમાં હર સમયે હોય છે. કાઈ વિશિષ્ટ જ્ઞાનની દૃષ્ટિથી નહીં, પરંતુ જીવની દૃષ્ટિએ, મતિ અને શ્રુતજ્ઞાન સહચારી છે.
શ્રુતજ્ઞાનના પ્રકારો :
૧૨૩
શ્રુતજ્ઞાનના બે પ્રકારેા છેઃ ૧ અગબાહ્ય, અને ૨. અગપ્રવિષ્ટ. અંગબાજીના અનેક પ્રકાશ (કાલિક, ઉત્કાલિક વગેરે) છે. જ્યારે અગપ્રવિષ્ટના ૧૨ પ્રકાશ છે જે અંગ કહેવાય છે. સાક્ષાત્ તીર્થંકર દ્વારા પ્રકાશિત અને ગુણધરા દ્વારા સૂત્રબદ્ધ હોય તે અંગવિષ્ટ છે. ત્યારબાદ આચાર્યોં જનહિતાર્થે અગવષ્ટ ગ્રંથાને આધારે જુદા જુદા વિષયો પર ગ્ર ંથા લખે છે. આ ગ્રંથે અગબાહ્ય જ્ઞાનની અંતર્ગત છે. તાત્પર્ય એ છે કે અંગપ્રવિષ્ટ ગ્રથાના રચયિતા ગણધર સ્વયં છે, જ્યારે અંગબાહ્ય ગ્રંથના રચયિતા આ પરંપરાના જ અન્ય આચાર્યો છે. શ્રુત વાસ્તવમાં જ્ઞાનાત્મક છે. પરંતુ શાસ્ત્રોને પણ શ્રુત કહેવાય છે, કારણ કે તે જ્ઞાનાત્પતિના સાધન છે.
આવશ્યક નિયુક્તિ મુજબ, જેટલા અક્ષરા છે અને તેના જેટલાં જુદાં જુદાં સયેાજના છે તેટલા જ શ્રુતજ્ઞાનના ભેદ છે. તેથી તેના સર્વ ભેદાની ગણના શકત્ચ નથી. શ્રુતજ્ઞાનના ૧૪ મુખ્ય ભેદ છે: ૧. અક્ષર, ૨. સત્તી, ૩. સમ્યક્, ૪. સાદિક, ૫. સપ સિત, ૬. ગમિત, અને ૭. અંગપ્રવિષ્ટ એ સાત અને તેના વિરાધી સાત, જેમ ૮. અનક્ષર, ૯. અસ ની, ૧૦. મિથ્યા, ૧૧. અનાદિક,. ૧૨. અપ વિસત, ૧૩. અગમિત, અને ૧૪. અંગમાન્ય.
નદીસૂત્રમાં આનુ સવિસ્તર વર્ણન જેવા મળે છે.
(૧) અક્ષરના ત્રણ ભેદે છે. સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લક્ષર. પ્રથમ એ દ્રવ્યશ્રુત છે, જ્યારે ત્રીજું લાવશ્રુત છે. ઉધરસ ખાવી, ઊંચે શ્વાસ લેવા વગેરે અનક્ષર શ્રુત છે.
(૨) દી કાલિકી, હેતુપદેશકી અને દૃષ્ટિવાદે પદેશિકી એ સ ંતશ્રુતના ત્રણ ભેદ છે. વમાન, ભૂત અને ભવિષ્ય એમ ત્રિકાળાંવષયક વિચાર દીર્ઘકાલિકી સોંપ છે. કેવળ વર્તમાનની દષ્ટિએ હિત-અહિતના વિચાર હેતુપદેશકી સત્તા છે. સમ્યક્ શ્રુતના જ્ઞાનને લીધે, હિત-અહિતનું જ્ઞાન દષ્ટિવાદોપદેશકી સરજ્ઞા છે. આ સા ધારણ કરનાર સની કહેવાય છે. આ સંજ્ઞાઓ ધારણ ન કરનાર અસ ની કહેવાય છે.. (૩) સમ્યક્ શ્રુત આચારાંગ સૂત્રકૃતાંગ વગેરે જૈન મૂળ ગ્રંથાને નિર્દેશે છે, જ્યારે વૈદ અને પુરાણા જેવા જૈનેતર ગ્ર ંથા મિથ્યા શ્રુત છે.
(૪) સાદિક શ્રુત એ છે જેને પ્રારંભ છે, અને જેને કાઈ આદિ (પ્રારંભ) નથી. તે અનાદિક શ્રુત છે. દ્રવ્યરૂપે શ્રુત અનાદિક છે અને પર્યાયરૂપે સાદિક છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org