Book Title: Jain Darshan
Author(s): Zaverilal V Kothari
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 176
________________ જૈન નીતિશાસ્ત્ર જૈન દર્શન કર્મ' શબ્દના પ્રયાગ જે અમાં કરે છે તેના જેવા અર્થમાં અન્ય દના માયા કે અવિદ્યા (વેદાંત), અપૂર્વ (મીમાંસા), વાસના અને વિજ્ઞપ્તિ (બૌદ્ધ), ધર્મ-અધર્મ (ન્યાય), અદૃષ્ટ (જૈશેષિક), આશય (સાંખ્ય-યોગ) જેવા શબ્દોના ઉપયાગ કરે છે. (૩) જૈન સાહિત્યમાં કવાદ જૈન કમ વાદ અંગે અનેક આગમેતર સ્વતંત્ર ગ્રંથ ઉપલબ્ધ છે જ. ઉપલબ્ધ આગમ-સાહિત્યમાં કમના સિદ્ધાંતના મૂળભૂત મુદ્દાઓ પર પર્યાપ્ત પ્રકાશ પાડવામાં આવ્યે છે. અલબત્ત, આ ત્ર થામાં કવિષયક અનેક બાબતા અ ંગે ચર્ચાવિચારણા કરવામાં આવી નથી. આચારાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રાપ્તિ (ભગવતીસૂત્ર), પ્રજ્ઞાપના અને ઉત્તરાધ્યયનસૂત્રમાં આ સિદ્ધાંત અંગે વિશેષ સામગ્રી પ્રાપ્ત થાય છે. ૧૩૭ (૪) ક–સિદ્ધાંતના હેતુઆ ૧. દરેક ક્રિયા નિશ્ચિત રીતે ફળ-પ્રદાન કરે છે. ફળ-પ્રદાન કરતી ન હોય એવી કાઈ ક્રિયા નથી. આ કાર્ય કારણ ભાવ કે કમ –ફળ ભાવ તરીકે ઓળખાય છે. કમ અને ફળ વચ્ચે વિભાજ્ય સબંધ છે. ૨. કાઈ ક્રિયાનું ફળ જીવને વર્તમાન જીવનમાં ન મળે તેા, તેને માટે ભાવિ જીવન અનિવાર્ય બની રહે છે. ૩. આત્મા કર્મના કર્તા અને ભોક્તા બને છે અને તે જ એક ભવ (જન્મ)માંથી અન્ય ભવમાં જાય છે. કાઈક ને કાઈક ભવના માધ્યમ દ્વારા જ તે પોતે પૂર્વે કરેલાં કર્મી ભાગવે છે અને નવાં કર્માં બાંધે છે. આ કર્મ–પર પરા –ભંગ કરવાનું પણ તેનામાં સામર્થ્ય છે. ૪. જન્મગત વ્યક્તિભેદ કર્મ જન્ય છે, વ્યક્તિના વ્યવહાર અને સુખદુ:ખમાં દૃષ્ટિગોચર થતી અસમાનતા પણ કર્મજન્ય છે. ૫. જીવ સ્વયં ક બંધ તથા ક ભાગના અધિષ્માતા છે. આ સિવાયના જેટલા હેતુએ દૃષ્ટિગોચર થાય છે તે સર્વે સહકારી કે નૈતિક જ છે.* ડૉ. મહેતા મેાહનલાલ, જૈન ધર્મદર્શન, પૃ. ૪૧૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202