________________
જૈનદર્શન
આ કર્મ આત્માના અન ંત દનના ગુણને રૂપે છે. આ કૅમ ના ઉદયથી અધતા બહેરાશ, નિદ્રા વગેરે ઉદ્ભવે છે.
૧૭૨
૩. મહનીય ક
આ કર્મ આત્માના સમ્યકત્વ કે ચારિત્ર ગુણને ધાત કરે છે. તે આત્મસુખ, પરમ કે શાશ્વત સુખનું ઘાતક છે. તે મેાહ (સ્ત્રી-પુત્ર-મિત્ર-સારી ચીજો પર મેહ) ઉત્પન્ન કરે છે આ કર્મના સ્વભાવ મિથ્યા વિષયસુખમાં મેાહ ઉત્પન્ન કરવાના અને વીતરાગાવપ્રથાને રાકવાના છે. મેાહાંધ વ્યક્તિને પોતાના કર્તવ્ય-અકર્તવ્ય-નુ ભાન રહેતું નથી અને હરણની જેમ તૃષા છીપાવવા તે ધ્યેય વિના મૃગજળ પાછળ ટાટ મૂકે છે. આવી વ્યક્તિ તત્ત્વને તાત્વિક દૃષ્ટિએ સમજી શકતી નથી અને અજ્ઞાનમાં તેમજ મિથ્યા સમજમાં અટવાયા કરે છે. મેાહની માયાજાળ અપાર છે. આઠે કર્મોમાં આ કર્મ આત્મસ્વરૂપની ખરાખી કરવામાં અગ્રેસર છે.
આના બે ભેદ છે : ૧. દશન મેાહ અને ૨. ચારિત્રમેાહ. પ્રથમ પ્રકાર પદાર્થના યથાર્થ સ્વરૂપની સમજ-શ્રદ્ધા-માં અંતરાય ઉત્પન્ન કરે છે અને આમ તે તત્ત્વદૃષ્ટિને રૂ ંધનાર છે.
દ્વિતીય પ્રકાર આત્માના જન્મજાત ગુણસમા સત્યારિત્રના હાસ કરે છે. આ કમ પ્રકાર ધર્મ ગ્ર થા કે અધિકૃત સાધનાના સાચા આદેશ મુજબ વર્તન કરવામાં આત્માને અંતરાય નાખે છે. પ્રથમ પ્રકારના ત્રણ અને દ્વિતીય પ્રકારના ૨૫ પેટા પ્રકારે પણ પાડવામાં આવે છે.
૪. અંતરાય ક
અંતરાય એટલે વિઘ્ન-આધા. નાનાભતિના માર્ગમાં વિઘ્ન એ અંતરાય છે. આ કર્મ અનંત શક્તિશાળી આત્માને શક્તિહીન સામર્થ્ય હીન બનાવે છે અને તપ, જપ, દાન, લાભ વગેરેમાં અંતરાય નાંખે છે. તે આત્માના સ્વાભાવિક ગુણાની સ્ફુરણામાં બાધારૂપ બને છે. આ ક જીવની સ્વાધીન શક્તિમાં વિઘ્ન નાખતા, સગવડ અને ધર્મના જ્ઞાન છતાં વ્યક્તિ દાન આપી શકતી નથી. તે વ્યવસાયમાં “સફળતા મેળવી શકતી નથી, આ આંતરાય કર્મોના ફળ છે. તેના પાંચ પ્રકારા છેઃ દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભાગાંતરાય, વીર્યંતરાય.
૫. વેદનીય
આ કર્મ જીવને અનુકૂળ-પ્રતિકૂળ સ ંવેદની દ્વારા સુખ-દુ:ખ અર્પે છે અને અનંત સુખને શકે છે. તેના ખે પ્રકારો છે: ૧. સાતાવેદનીય કર્મ : આ જીવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org