________________
જૈન નીતિશાસ્ત્ર
સુખના અનુભવ કરાવનાર ક છે, અને ૨. અસાતાવેદનીય કર્માઃ આ જીવને દુઃખના
અનુભવ કરાવનાર કર્મો છે.
૬. નામક
આ ક્રમ અરૂપી આત્માને વિવિધ રૂપા આપી બહુરૂપી બનાવે છે. આ ક જીવને વિવિધ ગતિ (દેવ, મનુષ્ય, નારકી અને તિર્યં ય), જાતિ (એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પ ંચેન્દ્રિય), શરીર (ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાણુ) વગેરે પ્રાપ્ત થાય છે, સારું-ખરાબ શરીર, સુરૂપતા-કુરૂપતા, સુસ્વર-દુઃસ્વર, યશ-અપયશ વગેરે અનેક બાબતા આ કર્મ પર આધારિત છે. તે પ્રાણીએની વિવિધ દેહાકૃતિ રૂપાકાર, રચનાકારાનું નિર્માણ કરે છે. શુભ નામ કર્મોથી સારું શરીર વગેરે મળે છે અને અશુભ નામ કૅથી ખરાબ શરીર વગેરે મળે છે. નામ કના ૯૩ કે ૧૦૩ પેટાપ્રકાશ પાડવામાં આવે છે. આ પેટાપ્રકાશે ૪ જૂથેામાં વિભાજિત છે. ૧ પિંડપ્રકૃતિ (૭૫ પ્રકારા), ૨. પ્રત્યેક-પ્રકૃતિ (૮ પ્રકારા). ૩ ત્રસદશક (૧૦ પ્રકાશ) અને ૪ સ્થાવરદર્શક (૧૦ પ્રકારા).
૭. ગામ
આ ક જીવના ઉચ્ચ-નીચ ગા(વંશ)માંના જન્મનું કારણ છે. ઉચ્ચ ગાત્ર એટલે સંસ્કારી અને સદાચારી કુળ અને નીચ ગેાત્ર એટલે અસંસ્કારી અને આચારહીન કુળ. ઉચ્ચ ગાત્રક અને નીચ ગાત્રકમ એ મે તેના પેટાભેદો છે. આ બે અનુસાર જે તે ગાત્રમાં જીવના જન્મ થાય છે.
૧૦૩
૮. આયુક
આ કર્મ અસ્તિત્વની ચાર સ્થિતિએ (દેવ, મનુષ્ય, નારકી અને તિ"ચ)માંથી કાઈપણ એકમાં જીવના આયુષ્યનું નિર્માણ કરે છે. પ્રાણી આયુક ના અસ્તિત્વથી જીવે છે અને તેના ક્ષય થતાં અવસાન પામે છે. આ કર્મ સ્વતંત્ર એવા આત્માને ચાર ગતિમાં ભમાવી પરાધીન બનાવે છે. આયુષ્ય આ કને આધીન છે. તેના ૪ પેટાપ્રકાર) છે: ૧. દેવાયુ, ૨. મનુષ્યાયુ, ૭. નારકાચુ અને ૪. તિર્યંચાયુ.
૧૪૮ કે ૧૫૮ પેટાલેદા
ઉપર નિર્દિષ્ઠ આઠ પ્રકારાના ૧૪૮ કે ૧૫૮ પેટાભેદ્ય છે. પ્રથમ પ્રકારના બીજાના ૯, ત્રીજાના ૨૮, ચોથાના ૫, પાંચમાંના ૨, છઠ્ઠાની ૯૩ કે ૧૦૩,
૫,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org