________________
જૈન જ્ઞાનમીમાંસા
કાળની દૃષ્ટિએ, દન અને જ્ઞાન વચ્ચે સબંધ (Temporal Relation between Perception and Knowledge)
કાળની દષ્ટએ, દર્શન અને ન!ન વચ્ચેના સબંધ અંગે સૂત્રાનુસાર નીચે મુજબની સ્થિતિ છે :
૧૧૯
બને એકી સાથે ઉદ્ભવી શકે નહીં. આનુ કારણ એ છે કે માનવમનમાં એ ચેતનમય પ્રવૃત્તિએ એકી સાથે ઉદ્ભવી શકે નહીં. અપૂર્ણ માનવીના સંબંધમાં, દર્શન અને જ્ઞાનના ઉદ્ભવ અંગે કાઈ વિવાદ નથી, પરંતુ કેવળજ્ઞાનીમાં તેમના ઉદ્ભવ અંગે નીચેના ત્રણ જુદા જુદા મતા પ્રવર્તે છે.
૧. દર્શન અને જ્ઞાન એકીસાથે ઉદ્ભવે છે.
૨. દર્શન અને જ્ઞાન મક રીતે ઉદ્ભવે છે.
૩. ન અને નાન વચ્ચે સ ંપૂર્ણ તાદાત્મ્ય છે—જ્ઞાન અને દર્શનમાં અભેદ છે-અને એક છે.
૧. દશન અને જ્ઞાનની સમકાીતતા (Simultaneity of Perception and Knowledge) :
આ આગમની સ્થિતિ છે. આગમના આ મતના સમર્થનમાં મુખ્ય દલીલ એ છે કે કેવળજ્ઞાનીમાં દર્શનાવરણીય ક અને જ્ઞાનાવરણીય ક એ બને એકીસાથે નાશ પામે છે અને તેથી દર્શન અને જ્ઞાન અને એકીસાથે હાવાં જોઈએ. ઉમાસ્વાતિ, કુંદકુંદાચાર્ય, પુજ્યપાદ, અકલંક અને વિદ્યાનંદી
આ
મેં તત્ર્યના સ્વીકાર કરે છે. સૂર્યમાં ગરમી અને પ્રકાશ એકીસાથે ઉદ્ભવે છે તેવી જ રીતે વળીમાં દર્શન અને જ્ઞાન એક જ સમયે કાર્યરત થાય છે.
૨, દત અને ાનના ક્રમિક ઉદ્દભવ (Successive Occurrence of Perception and Knowledge):
ખીજો મત પ્રથમ વિરુદ્ધ તાર્કિક દલીલ રજૂ કરે છે. તે પણ દન અને પૂર્ણ જ્ઞાન એકી સાથે ઉદ્ભવતાં હોય, તે પછી કર્માંનાં એ અલગ આવરણે!-દનાવરણીય અને જ્ઞાનાવરણીય-સ્વીકારવાના શું અર્થ છે ? આ મત એકી સાથે ખે બાબતા ગ્રહણ કરવાની મનેવૈજ્ઞાનિક અશકયતા પણ દર્શાવે છે. દર્શન અને જ્ઞાન એક પછી એક ઉદ્ભવે છે એવા મતના સ્વીકાર દ્વારા ઉપરોક્ત મુશ્કેલીએ નિવારી શકાય. જ્ઞાનાવરણીય કર્મ અને દનાવરણીય કર્મ બંનેના ક્ષય એકીસાથે થવાથી પૂ દર્શન અને પૂર્ણ જ્ઞાન અને લબ્ધિરૂપે એકીસાથે પ્રાપ્ત થાય છે પર ંતુ તેમના ઉપયેગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org