________________
જૈનદશના
ઉપરાક્ત વિધાનામાં ‘સ્યાત્’ શબ્દ અત્યંત મહત્ત્વપૂર્ણ છે અને તે સૂચવે છે કે કાઈપણ એક વિધાન અન્ય સર્વ વિધાનને બાકાત રાખીને નિરપેક્ષ રીતે સાચું નથી. પ્રત્યેક નિર્ણય સાપેક્ષતાની છાપથી અંકિત છે. પ્રત્યેક વિધાન એક દષ્ટિબિંદુથી અર્થાત્ વિશિષ્ટ ટકની હાજરીના દૃષ્ટિબિંદુથી સાચુ છે. આમ, આપણા સર્વ નિર્ણય સાપેક્ષ છે—બનનિરપેક્ષવાદી છે. આમ, અહીં નિરપેક્ષવાદના ખ્યાલનુ ખંડન છે.
(૧) સ્યાત્ ડેા અસ્તિત્વમાન છે’ એ વિધાન દેખીતી રીતે દર્શાવે છે કે અમુક દૃષ્ટિ દુથી ઘડે! અસ્તિત્વમાન છે. પદાર્થ સાથે સબંધિત ચાર મુખ્ય ઘટકા-૧. દ્રવ્ય, ૨. ક્ષેત્ર, ૩. કાળ, અને ૪. પર્યાય-વિધાનના વિશિષ્ટ દષ્ટિ-બિંદુને નિશ્ચિત કરે છે. આ પ્રત્યેકની સમજૂતી નીચે મુજબ છે :
૧. ૬૨ ઃ ઘડા માટી નામના દ્રવ્યમાંથી બનેલ છે. આ વિશિષ્ટ દષ્ટિબિં દુથી નિહાળતા, ધડે! અસ્તિત્વમાન છે.
૨. ક્ષેત્ર: ધડાજ્યાં સ્થિત છે તે ઘડાનુ ક્ષેત્ર છે. આ વિશિષ્ટ દષ્ટિબિં દુથી નિહાળતા, ઘડા અસ્તિત્વમાન છે.
૩. કાળ : જે વર્તમાન સમયમાં ધડા અસ્તિત્વમાન છે તે ડાના અસ્તિત્વતા કાળ છે, સમયના વિશિષ્ટ ગાળા દરમ્યાન તેની ઉપસ્થિતિના દૃષ્ટિબિંદુથી નિહાળતાં, ધડે અસ્તિત્વમચ્છુ -1 ધડેા તેની ઉત્પત્તિ પૂર્વે નહાતા અને તેના વિનાશ પછી પણ હશે નહીં. આ દૃષ્ટિબિંદુથી ધડેા અસ્તિત્વમાન કહી શકાય નહીં.
૪. પર્યાય : આ ધડાનું સ્વરૂપ કે કાર દર્શાવે છે. ધડાના સાચાયેલ કાંઠલા જેવા વિશિષ્ટ સ્વરૂપના દષ્ટિબિ ંદુથી નિહાળતાં, ધડે અસ્તિત્વમાન છે.
સક્ષેપમાં કહીએતા પ્રથમ વિધાનના અર્થ એ છે કે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ -પર્યાયના દૃષ્ટિબિંદુથી વિચારતાં, સ્વ-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-પર્યાય રૂપે ઘડે! અસ્તિત્વમાન છે.
(૨) સ્યાત્ ઘડા અસ્તિત્વમાન નથી' એ વિધાનના અર્થ એ છે કે ઘડાના દ્રવ્ય—ક્ષેત્ર-કાળ-પર્યાયના લક્ષાની ગેરહાજરીના દૃષ્ટિ દુથી નિહાળતાં ઘડા અસ્તિત્વમાન નથી'. સવિશેષ સ્પષ્ટ કરીએ તા, પર–દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-પર્યાયથી ધડા અસ્તિત્વમાન નથી'. આ વિધાનના અર્થ માત્ર એટલે જ છે કે ટ, પટ કે અન્ય કંઈક તરીકે અસ્તિત્વમાન” નથી. આ દ્વિતીય વિધાન પ્રથમ વિધાનનું પૂર્ણ - વિરાધી નથી. તેનાં વિશિષ્ટ લક્ષણાને સબ્ધ છે ત્યાં સુધી તે ઘડાના અસ્તિત્વને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org