________________
१०६
हैमलघुप्रक्रियाव्याकरणे
હિંસા-બીજાને બદલે બીજા હણે છે. શબ્દ- બીજાને બદલે બીજા બોલે છે. હસૂ-બીજાને બદલે બીજા હસે છે. બીજાને બદલે બીજા લાગે છે. અન્ય અર્થ છે.
॥१५३॥ आशिषि नाथः ३३।३६॥ आशीरादेव नाथ आत्मनेपदं स्यात् ।
આશીર્વાદ અર્થમાં રહેલ નાથ ધાતુ આત્મને પદ થાય છે.
દાખલા નીચેના સત્રમાં
T?૬૪) નાથઃ રોરાએ आत्मनेपदविपयस्य नाथो व्याप्यं कर्म वा स्यात् । सर्पिषो नाथते ४ । अनाथिष्टेत्यादि । अनाशिषि तु "नाथन्ति के नाम ગ્રોવનાથન” |
આત્મપદનાં વિષયવાળું નાથ ધાતુનું કર્મ વિકલ્પ કર્મસંજ્ઞક થાય છે.
સર્વિષ નાથતે-ધીવ છે તે આશીર્વાદ આપે છે. આશીર્વાદ સિવાયનાં અર્થ માં નથતિ પરૌપદ થાય.