________________
हैमलघुप्रक्रियाव्याकरणे
॥ १२ ॥ णौ सन्डे वा ४४ । २७
सन्परे ङपरे च णौ इङो गा वा स्यात् । अध्यजीगपत् - अध्यापिपत् ।
-२५२
સન્ અને डू. છે. પરમાં જેને એવા નિ પ્રત્યય પરમાં રહેતાં દૂ ના ઞા આદેશ વિકલ્પે થાય છે. अध्यजिगपत्, अध्यापिपत्,
॥ १३ ॥ चिस्फुरोर्नवा ४ | २|१२|| चिस्फुरोण स्वरस्याद्वा स्यात् । चापयति- चाययति । स्फारयति - स्फोरयति ।
ષિ અને રૂ ધાતુનાં સ્વરના નિ પ્રત્યય પરમાં રહેતા વરના આ થાય છે.
चापयति, चाययति, स्कारयति, स्कारयति,
|| १४ || वियः प्रजने ४ २ १३ ॥
गर्भाधाने विया णावाद्वा स्यात् । पुरोवातो गाः प्रेवापयति २ ।
ગલનું' આધાન એવા અર્થમાં રહેલા વી ધાતુને બિ પ્રત્યય પરમાં રહેતા આ વિશ્વયે થાય છે,
प्रवापयति, विये प्रवाययति.