________________
भावकर्मणोप्रक्रिया ।
२९७
सामनेपना प्रत्यय तथा कृत्य. त मन खलर्थ प्रत्यय સકર્મક ધાતુથી કર્મમાં અને અકર્મક ધાતુથી ભાવમાં થાય છે. જે ધાતુમાં કમ હોય તે સકર્મક જે ધાતુમાં કર્મ ન હોય તે અકર્મક અને જે ધાતુમાં કમ હોવા છતા જ્યારે પ્રવેગ ના હિય કર્મના ત્યારે તે અવિક્ષિત કર્મવાળે કહેવાય.
||२|| क्यः शिति ३।४।७०॥ सर्वस्माद्धातावकर्मविहिते शिति क्यः स्यात् । अत्र कर्मणि प्रत्ययविधानेनोक्तत्वात् कर्मणि प्रथमा । कर्मापेक्षाण्यर्थ वचनानि च। नीहवहिकृषोण्यन्तादुहिमच्छिचिरुधिशास्वर्थाः । पचियाचिदण्डिकग्रहिमथिजिप्रमुखा द्विकर्माणः ॥ १॥ गौणे कर्मणि दुह्यादेः प्रधाने नीहकृष्वहाम् । बुद्धिभक्ष्यार्थयोः शब्दकर्मणां च निजेच्छया ।। प्रयोज्यकर्मण्यन्येषां ण्यन्तानामुक्ततो मता।
पठयते ग्रन्थः शिष्येण, पठयेते ग्रन्थौ, पठयन्ते ग्रन्थाः । पठयसे त्वं, पठये अहं ।
આ સર્વ ધાતુથી ભાવમાં અને કર્મમાં કહેવાયેલ શિત પ્રત્યય પરમાં રહેતા કા થાય છે.