________________
મતિજ્ઞાન
,
(१७) अपूर्वचैत्रादिव्यक्तिबुद्धौ त्वौत्पत्तिकीत्वमेव आश्रयणीयम् ऐन्द्रियकश्रुतज्ञानसामान्ये धारणात्वेन, तदिन्द्रियजन्यश्रुते तदिन्द्रियजन्यधारणात्वेनैव वा हेतुत्वात् प्रागनुपलब्धेऽर्थे श्रुतज्ञानाहितवासनाप्रबोधाभावेन श्रुतनिश्रितज्ञानासम्भवात् । धारणायाः श्रुतहेतुत्व एव च मतिश्रुतयोः लब्धियौगपद्येऽपि उपयोगक्रमः सङ्गच्छते । प्रागुपलब्धार्थस्य चोपलम्भे धारणाहितश्रुतज्ञानाहितवासनाप्रबोधान्वयात् श्रुतनिश्रितत्वमावश्यकम् ।
6
પ્રશ્ન :- શ્રુતઉપયાગઅભાવકાલીનમ્’ એમ કહેવાની શી જરૂર ?
ઉત્તર :- જેમ ન્યાયમતમાં પ્રત્યક્ષજ્ઞાનની સામગ્રી સમાનવિષયક શાબ્દધમાં પ્રતિમ'ધક હાવા છતાં “ મને શાશ્વમેધ થા” એવી ઉત્તેજક ઈચ્છાના પ્રભાવે
:૨૭
પ્રત્યક્ષ જ્ઞાનને બદલે શાબ્દબોધના ઉદય થાય છે; એવી રીતે પૂર્વોક્ત વાસનાપ્રોધરૂપ મતિજ્ઞાનની સામગ્રી શ્રુતજ્ઞાન ઉત્પત્તિમાં વિરાધી હાવા છતાં શ્રુતજ્ઞાનાભિમુખ્ય (શ્રુત ઉપયેાગ) રૂપ ઉત્તેજકના પ્રભાવે પૂર્વોક્ત વાસનાપ્રમેાધ કાળે પણુ શ્રુતજ્ઞાન જ ઉત્પન્ન થશે, માટે ઉત્તેજક સ્વરૂપ શ્રુતપયાગના અભાવની વિવક્ષા કરીને શ્રુતાપયેાગ અભાવકાલીન એમ કહેવુ પડયુ. તાત્પર્ય ઉત્તેજકઅભાવવિશિષ્ટપ્રતિમ'ધક અર્થાત્ શ્રુતાપચેાગઅભાવવિશિષ્ટવાસનાપ્રમેાધથી શ્રુતજ્ઞાનની ઉત્પત્તિ રૂધાઇને મતિજ્ઞાન ઉત્પન્ન થશે.
પ્રશ્ન :- જેમ સ્મરણ મતિજ્ઞાનથી ઉત્પન્ન થાય છે તેમ શ્રુતજ્ઞાનથી પણુ ઉત્પન્ન થાય છે. તેા શ્રુતજ્ઞાનથી ઉત્પન્ન સ્મરણુ રૂપ મતિજ્ઞાન શ્રુતાપયેાગસમાનકાલીન હેાવાથી શ્રુતનિશ્રિત મતિજ્ઞાન કઇ રીતે કહેવાશે ?
ઉત્તર :– જેમ મતિજ્ઞાનજન્ય સ્મરણ મતિજ્ઞાન રૂપ છે તેમ શ્રુતજ્ઞાનથી ઉત્પન્ન સ્મરણુને શ્રુતજ્ઞાનમાં જ ગણવુ જોઇએ. એટલે શ્રુતાપયેાગસમાનકાલીન હાવાથી સ્મરણ મતિજ્ઞાન રૂપ ન હેાય એમાં કાઈ વાંધા નથી.
[અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાન ]
જે મતિજ્ઞાન (સમાનાકાર શ્રુતજ્ઞાનજનિત)વાસનાના પ્રમાધનું સમાનકાલીન ન હાય તે અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાન કહેવાય. ઔપત્તિકી, વૈનયિકી, કાર્મિકી, અને પારિણામિકી આ ચારેય પ્રકારની બુદ્ધિ અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન છે. કારણ કે પૂર્વાકાલીન શ્રુતજ્ઞાનાત્મક અનુભવ વિના જ તે ઉત્પન્ન થાય છે.
આ રીતે શ્રુતનિશ્રિત અને અશ્રુતનિશ્રિત બે પ્રકારના વિભાગ પૂરેપૂરો. સગત હાવાથી કાઈ દોષ નથી. વિશેષાવશ્યક મહાભાષ્યના કર્તા શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે પણ કહ્યું છે કે “ પૂર્વકાલીન શ્રુતજ્ઞાનથી પરિકમિ`ત બુદ્ધિવાળાને વમાનકાળે જે શ્રુતાતીત (અર્થાત્ ધારણાત્મક અનુસંધાન વિના) જ્ઞાન થાય છે તે શ્રુતનિશ્રિત કહેવાય અને પૂર્ણાંકાલીન શ્રુતજ્ઞાન વિના જ જે ચાર બુદ્ધિ જન્મે છે તે શ્રુતઅનિશ્રિત મતિજ્ઞાન છે.” (અશ્રુતનિશ્રિતનુ વિશેષ વિવરણ શ્રી નંદીસૂત્રમાં જોવુ.)
[ અપૂર્વ ચૈત્રની બુદ્ધિમાં ઔત્પત્તિકીપણુ...]
(૧૭) રૌત્ર વગેરે વ્યક્તિને પૂર્વકાળમાં કદાપિ જોઇ ન હેાય છતાં કેાઈ પહેલીવાર જુએ ત્યારે આ ચૈત્ર જ હોવા જોઇએ,' આવા પ્રકારની જે અપૂર્વ બુદ્ધિ ઉત્પન્ન થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org