Book Title: Gyanbindu
Author(s): Yashovijay Upadhyay, Bhuvanbhanusuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
કેવલદ્વયભેદભેદચર્ચા
૧૮૫ (१६५) अत्र यट्टीकाकृता- 'प्रमाणप्रमेययोः सामान्यविशेषात्मकत्वेऽप्यपनीतावरणे युग. पदुभयस्वभावो बोधः, छद्मस्थाऽवस्थायां त्वनपगतावरणत्वेन दर्शनोपयोगसमये ज्ञानोपयोगा. भावादप्राप्यकारिनयनमनःप्रभवाऽर्थावग्रहादिमतिज्ञानोपयोगप्राक्काले चक्षुरचक्षुर्दर्शने अवधिज्ञानोपयोगप्राक्काले चावधिदर्शनमाविर्भवति'-इति व्याख्यात तदर्धजरतीयन्यायमनुहरति, प्राचीनप्रणयमात्रानुरोधे श्रोत्रादिज्ञानाद् प्रागपि दर्शनाऽभ्युपगमस्याऽवर्जनीयत्वात्, व्यञ्जनावग्रहार्थावग्रहान्तराले दर्शनानुपलम्भात् , तदनिदेशाच्च, असङ्ख्येयसामयिकव्यञ्जनावग्रहान्त्यक्षणे "ताहे हुन्ति' करे” (नन्दी० सू० ३५) इत्यागमेनार्थावग्रहोत्पत्तेरेव भणनात् , व्यञ्जनावग्रहप्राक्काले दर्शनपरिकल्पनस्य चात्यन्ताऽनुचितत्वात् । तथा सति तस्येन्द्रियार्थसन्निकर्षादपि निकृष्टत्वेनानुपयोगत्वप्रसङ्गाच्च । प्राप्यकारीन्द्रियजज्ञानस्थले दर्शनानुपगमे चान्यत्रापि भिन्नतत्कल्पने न किश्चित्प्रमाणम्, 'नाणमपुढे" इत्यादिना ज्ञानादभेदेनैव दर्शनम्वभावप्रतिपादनात् 'चक्षुर्वद्विषयाख्यातिः'५ इत्यादिस्तुति ग्रन्थैकवाक्यतयाऽपि तथैव स्वारस्याच्च । छद्मस्थज्ञानोपयोगे दर्शनो૨૨થી) કરેલ છે તે પણ અહી બીજી રીતે કરતાં કહે છે કે યદ્યપિ મન:પર્યવજ્ઞાન વ્યંજનાવગ્રહ અવિષયભૂત અર્થગ્રાહી પ્રત્યક્ષરૂપ છે, પરંતુ તેને વિષય બાહ્ય-અભ્યત્તર બે પ્રકારનો છે. અભ્યન્તર મવર્ગણરૂપ દ્રવ્ય વિષે પ્રત્યક્ષાત્મક છે, પરંતુ બાદા ચિંતિત ઘટાદરૂપ પદાર્થોને વિષે પ્રત્યક્ષત્વને અભાવ છે તેથી સ્વ=મન:પર્યવજ્ઞાન નિરૂપિત જે ગ્રાહ્યતા (=બાહ્ય-અભ્યન્તર ઉભયપદાર્થનિષ્ઠગ્રાહ્યતા)ને અવછેદક જે ધર્મવિશેષ (=બાહ્ય–અભ્યતર બન્ને પ્રકારના વિષયોમાં રહેનાર એક સાધારણધમ કે જે અન્યત્ર ન હોય) તદવ છેદેન એટલે કે તથાવિધ ધર્મવિશેષવાળા બાહ્ય-અભ્યત્તર તમામ વિષયને વિષે પ્રત્યક્ષસ્વરૂપ ન હોવાથી મન:પર્યવજ્ઞાનમાં દર્શનત્વને અવકાશ નથી. (કારણ કે અનુમાનના સહકારથી મન:પર્યવજ્ઞાનમાં બાહ્ય વિષયોનું ભાન થાય છે. પણ એ અંશમાં મનઃપર્યવ જ્ઞાન પ્રત્યક્ષાત્મક હેતું નથી એવું તાત્પર્ય છે )
[છદ્મસ્થદશામાં જ્ઞાન-દર્શનભેદ-વાદીના મતની સમીક્ષા ] (૧૬૫) સંદર્ભ :- સંમતિ ૨-૩૦ ગાથાની ટીકામાં ટીકાકારશ્રી અભયદેવસૂરિજીએ જ્ઞાન અને દર્શનના વિભાગોનું (પૃ. ૬૨૦-૨૧) પ્રતિપાદન કર્યું છે. તેને શબ્દ શબ્દ અહીં ઉપાધ્યાયજી મહારાજે લીધો નથી, પરંતુ તેના સારભૂત અંશને દર્શાવીને તેની સમીક્ષા રજુ કરી છે. ટીકાકાર કેવલીના જ્ઞાન-દર્શનને એકરૂપ દર્શાવે છે, પણ છદ્મસ્થપણામાં જ્ઞાનથી દર્શનને પૃથફ દર્શાવે છે. તે માટે ટીકાકાર જે કાંઈ કહે છે તેનો સારાંશ આ પ્રમાણે છે – “પ્રમાણુ અને પ્રમેય આ બન્ને યદ્યપિ સામાન્ય વિશેષ ઉભયાત્મક છે. છતાં પણ જ્યારે સર્વ આવરણને ક્ષય થાય ત્યારે એકસાથે બે સ્વભાવવાળા એક બેધને આવિર્ભાવ થાય છે. આવરણવાળી અવસ્થામાં વાત કરી છે. ત્યાં આવરણ વિદ્યમાન હોવાથી દર્શને પગના સમયમાં જ્ઞાનેપગ હોતે નથી. કિન્તુ અપ્રાપ્યકારિ નેત્ર અને મનથી ઉત્પન્ન થનારા અર્થાવગ્રહાદિસ્વરૂપ મતિજ્ઞાને પયોગથી
૨. “ત્તિ રે’ ૪ થી ૨. યોના રૂ. વિજ્ઞાનં તા ૪. વરિષ્ઠ-૨૬૩ ૬ . १५७ ६.४ । ६. ग्रन्थेनापि तथैव त
૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350