________________
કારક-નવભક્તિ પ્રકરણ રારા૨૦૨ ૮૯ ૬૪ સમુદાયમાંથી એકને તદ્દન જુદું પાડ્યા વિના (વિભાગ ર્યા
વિના), જાતિ ગુણ વિગેરેની મુખ્યતાએ બુદ્ધિથી જુદું કરવું નિર્ધારવું હોય ત્યારે ગૌણ નામને પંચમીને બદલે ષષ્ઠી કે સપ્તમી વિભક્તિ થાય છે. આ વિભક્તિને નિર્ધારણ પછી સપ્તમી કહેવાય છે. ક્ષત્રિો નાનruit Rપુ વા શૂર ક્ષત્રિય માણસોમાં શૂરવીર છે. અહીં ક્ષત્રિય અને ના તદ્દન જુદા પડતા નથી. કેમકે ક્ષત્રિય એ નર છે. ગ્રામૈત્રઃ પહ આવા ઉદાહરણમાં અપાદાન પંચમી થાય છે, અહીં ત્રિ મૈત્ર તદ્દન જુદા પડે છે. કેમકે મૈત્ર એ ચૈત્ર નથી. सप्तमी चाऽविभागे निरिणे २।२।१०९
૬૫ અધિકાર ના ગમાં, બહુ અર્થવાળા નામને સપ્તમી અને
પંચમી વિભક્તિ થાય છે. ઘા છે જેનુ વા
अधिकेन भूयसस्ते (सप्तमी पञ्चमीच) २।२।१११ ૬૬ અવિના ગમાં અ૯૫ અર્થવાળા નામને તૃતીયા થાય છે. ___ अधिका खारी द्रोणेन ।
तृतीयाऽल्पीयसः २।२।११२ ૬૭ પૃથ અને નાના ના યુગમાં પંચમી અને તૃતીયા થાય છે.
पृथक् मैत्राद् मैत्रेण वा । नाना चैत्राच्चैत्रेण वा । पृथग-नाना पञ्चमी च २।२।११३ ૬૮ અને અવ્યયના યુગમાં દ્વિતીયા અને પંચમી વિભક્તિ થાય છે.
ऋते धर्म धर्माद् वा कुतः सुखम्
ऋते द्वितीया च २।२।११४ ૬૯ વિના અવ્યય સાથે જોડાયેલા નામને દ્વિતીય, તૃતીયા કે
પંચમ વિભક્તિ થાય છે. વિના વાત વન વાતા !