Book Title: Dhanyakumar Charitra Part 01 and 02
Author(s): Shreyansvijay, 
Publisher: Vishanima Jain Panch Godhra

View full book text
Previous | Next

Page 8
________________ BAB2228229:28888888888888888888888 અમારા સંઘના વયેવૃધ પ્રમુખ શેઠશ્રી વાડીલાલ છગનલાલ હેમચંદ શરાફની પ્રેરણા અને ઉત્સાહ વડે કરીને સંઘના ઉત્સાહી ટ્રસ્ટી શ્રી મણીલાલ મ. ચેકસી, શ્રી રમણલાલ વ. શરીફ ત્થા મફતલાલ મ. ચેકસી વિગેરે એ અમારા આ કાર્યોમાં સાર એ ઉત્સાહપૂર્વક ભાગ લીધે છે. જેમને જેમને અમોને આ કાર્યમાં પ્રત્યક્ષ અગર પક્ષ સહકાર આપે છે તે સર્વેને આ સ્થળે આભાર માનીએ છે. ખાસ કરીને સમયસર કામ કરી આપવા બદલ પલક ટાઈપ સેટર ત્થા પ્રફ સંશોધન વિ. મા નૈનેષ, અજય, વિજય, ભદ્રશ, ચંદ્રકાંત, હીતેસ, મેનેજ, ઉ. બીપીનભાઈ બાબુલાલ વિ. બાળકોએ જે ઉત્સાહ પૂર્વક સેવા આપી છે. તે બદલ તેઓને ખરા અંતરથી આભાર માનીએ છીએ. જૈનધમપ્રસારક સભાએ વીર સંવન ૨૪૪૮ માં મૂળગ્રંથનું ભાષાન્તર કરાવીને બહાર પાડેલ હત જે હાલ મળતું ન હોવાથી સાધુ સાધવીએને ચાર્તુમાસમાં અતિ ઉપયોગી હોવાથી પ્રકાશન અમારા શ્રી સંધ તરફથી થઈ રહ્યું છે તેને અમને અતિ આનંદ છે. આવા મહાગ્રંથના વાંચન કરીને આચરણ દ્વારા ભવાત્માએ સુંદર આરાધના કરવા દ્વારા ભવસી ધુને પાર પામી મેક્ષની વરમાળા પહેરે તેવી શુભ કામના. ઠે. શાંતી નગર, શ્રી શાંતિનાથજી લી. જૈન દહેરાસર પાસે, શ્રી વિશાનીમા જૈન સંઘ ગેધરા. ગોધરા પીન. ૩૮૯૦૦૧ ૬. વાડીલાલ છગનલાલ હેમચંદ શાહ (જી. પંચમહાલ) તા. ૭-૨-૮૨ રવિવાર પ્રમુખ 888888888888888888888888888888888888 Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 700