Book Title: Dhanyakumar Charitra Part 01 and 02
Author(s): Shreyansvijay, 
Publisher: Vishanima Jain Panch Godhra

View full book text
Previous | Next

Page 7
________________ પૂજ્યશ્રીએ આ લાભ અને સહર્ષ આપે તે અમારા સંધ માટે સૌભાગ્ય સૂચક છે. આ ગ્રંથનું સંપાદન કાર્ય કરવા બદલ સંઘ તેમને સદાને રૂણી રહેશે. પૂજ્ય આ. ભ. શ્રી વિજય શુભંકર સૂરી. મ. સા. થા પૂ. આ. . શ્રી સૂર્યોદય સૂરીશ્વરજી મહારાજ સાહેબની ગોધરા જન્મ ભૂમિ છે. સં. ૨૦૩૨, સિ'. ૨૦૩૩, સં. ૨૦૩૪ ના સાલના ચોમાસા તેમની સાનીધ્યમાં અપૂર્વ ઉલાસ પૂર્વકના થયા છે. સં. ૨૦૩૨ માં પૂ. આ. શ્રી શુભંકરસૂરી મ. સા. સાહેબ તથા પૂજ્ય પુષ્યચંદ્ર વિ. મ. સાહેબના ઉપદેશથી ગેધરા જન સંઘે પૂજ્યશ્રી પ્રેરીત વર્ધમાન આયંબીલભવન, પદમાવતી દેવીનું મંદીર, શ્રી સિદ્ધચક્ર મંદીર વિ. કાર્યો કર્યા. સં. ૨૦૩૩ માં પૂ. શ્રી સાથે પૂ. આ. મ. શ્રી વિજય સૂર્યોદય સૂરી, મ. સાહેબ વગેરે પધાર્યા. તે સમયે પુજય મુનીશ્રી શીલચંદ્ર વિજયજી લીખીત પૂ. આ. કે. શ્રી નંદનસૂરીશ્વરજી મારક ગ્રંથનું પ્રકાશન કર્યું. સં. ૨૦૩૪ માં પૂજ્યશ્રીના ગુરૂ આ. કે. શ્રી વિજય યશોભદ્રસૂરીશ્વરજી મ. ત્યાં આ ગ્રંથના સંપાદક ગણિવર્ય શ્રી શ્રેયાંસચંન્દ્ર વિજયજી કે જેમને પ્રથમ ઉપદેશ પ્રસાદ ભા. પિતાનું સંપાદન કાર્ય કર્યું હતું. અને તેના પ્રકાશક તરીકે અમને લાભ આપે હતો. તેઓ પૂજ્યશ્રીની નિશ્રામાં આયંબીલ ભવનના ઉદ્દઘાટન વિગેરે કાર્યો થયા હતા. આ સર્વે પૂ. આચાર્ય ભગવંતો ત્થા પૂજ્ય મુનિ ભગવંતોનો આ સંઘ પર ખૂબ ખૂબ ઉપકાર છે. જેને અમે આ સ્થળે યાદ કરી તેઓશ્રીને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પૂજ્ય સાધ્વીજી પ્રવિણાશ્રીજી મ. સા. ના વનીત શિષ્યા ૫. સાવિજી મહારાજ વનીતયશાશ્રીજી આદી સાધ્વીજી મહારાજેની પણ અમને અમારા શુભકાર્યોમાં સતત પ્રેરણા અને આશીર્વાદ મળ્યા છે તે ઉપકારને આ પ્રસંગે યાદ કરીએ છીએ. અમે આ કાળી પડ્યું Jain Educati o nal For Personal & Private Use Only www.janelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 700