Book Title: Dhanyakumar Charitra Part 01 and 02 Author(s): Shreyansvijay, Publisher: Vishanima Jain Panch Godhra View full book textPage 6
________________ Jain Education I 你的好妈妈烧肉限 ભવ્યાત્માએ, આ પુસ્તક ખૂબ મનન પૂર્વક વાંચે, અભ્યાસ કરે અને પ્રભુવીરનો ધર્મ અંતરમાં ઉતારે, અને આરાધના કરવા દ્વારા પાપના આશ્રય દ્વારા બંધ કરી કર્મના સહાર કરે. અને કની નિરા કરી અનંત અને અવ્યાબાધ એવા મેક્ષ સુખને પ્રાપ્ત કરે તેવી અભિલાષા. સંવત ૨૦૩૭ની સાલમાં નાગેશ્વર તીમાં પ. પૂ. આચાર્ય દેવશ્રી ચંદ્રોદય સૂરીશ્વરજી મ. સાહેબની નીશ્રામાં પ્રતીષ્ઠા મહાત્સવ હતો તે નીમીતે પૂજ્યશ્રી મુંબઈથી નાગેશ્વર તીથ તરફ પેાતાના વિશાળ શિષ્ય સમુદાય સ થે વર કરતા ગોધરા સંઘની વિનતિને માન આપી પૂજ્યશ્રી બે દિવસ માટે ગોધરા રહ્યા હતા. ત્યારે અોના શ્રી સંઘે સ. ૨૦૩૭ નું ચામાસુ ગેાધરા કરવા માટે વિત કરી હતી. કેટલાક શાસનના કાર્યોની જવાબદારીના કારણે પૂજ્યશ્રી એ ચે।માસુ કરવાની પોતાની ભાવના હોવા છતા મજબુરીથી ના પાડી હતી. સંઘની વિનંતીથી તેશ્રી એ કહ્યુ હતુ કે તમારા ક્ષેત્રના ચામાસા માટે જ્ઞાની ભગવતે ીડી ક્ષેત્ર સ્પનાએ હું ભાવના રાખીશ તેએાના પ્રયત્નથી ગોધરા સંઘને તે સાલના ચોમાસા માટે પૂ. પન્યાસ મુનીવર મુનિચંદ્ર વિજયજી મ. ગણિવર્ય શ્રયાંસચંદ્ર વિજયજી મ. સાહેબ, પૂ. મુનીશ્રી સ્થુલીભદ્ર વિ. મ. પ્ તપસ્વી શ્રી હર્ષોંદય વિજયજી મહારાજ સાહેબને લાભ મળ્યો હતો. આ માટે ગોધર. વીશાનીમા જૈન સંઘ પૂ. આચાર્ય દેવશ્રી શ્રી ચંદ્રોદ્યય સૂરીશ્વરજી મહારાજ સાહેબના ખૂબ ખૂબ ઋણી છે. પૂરીઓના ચોમાસા દરમ્યાન પૂ. ગણિવર્ય શ્રેયાંસચદ્ર વિ. મ. સાહેબ ધન્યકુમાર ચરિત્રનુ સંપાદન કાર્યો કરી રહ્યા હતા. તે વાત સંઘના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટ્રીભાઈઓના જાણવામાં આવતા સૌ ભાઈઓએ પૂજયશ્રી પાસે આ ગ્રંથના પ્રકાશન માટે લાભ આપવા વિનંતી કરી હતી. સ`ઘની પુણ્યાઈ પ્રબળ હતી. For Personal & Private Use Only XX382 SEPT www.iitbeltstory.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 700