Book Title: Dan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ આ રીતે ૮૦ વર્ષના પોતાના જીવનનો લગભગ સમગ્ર સમય શ્રુતજ્ઞાનની ઉપાસનામાં વ્યતીત કરનારા પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજા વિ. સં. ૧૭૩૪ના મહા સુદ ૫ ના દિવસે ડભોઇ મુકામે કાળધર્મ પામ્યા. તેઓશ્રીએ આરંભેલી શ્રુતસાધના આ રીતે વિરામ પામી. પૂજ્યશ્રીની અનન્યસાધારણ જ્ઞાનોપાસનાએ દરેક શ્રુતપ્રેમી ભવ્યાત્માઓના હૃદયમાં પૂજ્યશ્રીને પ્રતિષ્ઠિત કર્યા છે. શ્રી અરિહન્તપરમાત્માના પરમતારક શાસનના કોઇ પણ ઉપાસક; પૂજ્યશ્રીને ક્યારે પણ ભૂલી શકશે નહિ. અન્તે પૂજ્યપાદ્દશ્રીના અગાધજ્ઞાનપ્રવાહમાં નિમગ્ન બની આપણા આત્માને પરમાત્મા બનાવવા આપણે સૌ પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક અભ્યર્થના છે.... જૈન ઉપાશ્રય છાપરીયા શેરી: મહીધરપુરા સુરત. વિ.સં. ૨૦૫૬ કા.વ. ૫ શનિવાર E ૧૨ આ. વિ. ચન્દ્રગુપ્ત સૂરિ THE

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66