________________
છે અને જેને સ્વતંત્ર કારણ મનાય છે તે પ્રતિબન્ધકના વિશેષણ તરીકે તે કારણના અભાવને લઈને પ્રતિબન્ધક માનવામાં લાઘવ ઈષ્ટ હોય તો દુષ્ટજ્ઞાન; દોષાભાવવિશિષ્ટબાધસ્વરૂપે જ અનુમિતિની પ્રત્યે પ્રતિબન્ધક છે – એમ માનવાનો પ્રસંગ આવશે. આશય એ છે કે ફિલ: શ્વેતા ઈત્યાકારક અનુમિતિની પ્રત્યે શરૂ: વીત: (તત્વમાવવાન) આવા પ્રકારનું બાધજ્ઞાન પ્રતિબન્ધક છે. પરન્તુ પીરિમાદિ (પીળિયો વગેરે) દોષ સ્થળે શરૂઃ વીત: આવું જ્ઞાન થાય તો તે જ્ઞાન પ્રતિબન્ધ થતું નથી. આથી સમજી શકાશે કે દોષ(પિત્તિયાદિ)ના અભાવમાં જ બાધજ્ઞાન અનુમિતિની પ્રત્યે પ્રતિબન્ધક બનતું હોવા છતાં બાધજ્ઞાનમાં પ્રતિબંધકતા બાધ સ્વરૂપે જ મનાય છે, દોષાભાવ(પિત્તિમાદિદોષાભાવ)વિશિષ્ટ બાધરૂપે પ્રતિબન્ધતા મનાતી નથી. અર્થા બાધજ્ઞાન પ્રતિબન્ધક છે, દોષાભાવવિશિષ્ટ બાધજ્ઞાન પ્રતિબંધક મનાતું નથી. દોષાભાવ સ્વતંત્ર રીતે પ્રતિબન્ધપ્રયોજક મનાય છે. નિર્જરાની પ્રત્યે વર્જનાભિપ્રાય કારણ છે. વિરાધના પ્રતિબન્ધક છે. જ્યાં વિરાધના છે અને સાથે વર્જનાભિપ્રાય છે ત્યાં વિરાધના પ્રતિબંધક બનતી નથી. વર્જનાભિપ્રાયના અભાવમાં જ વિરાધના પ્રતિબન્ધક બને છે. તેથી જો વર્જનાભિપ્રાયાભાવવિશિષ્ટ વિરાધનાને પ્રતિબંધક માનવામાં આવે તો બાધજ્ઞાનને પણ બાધસ્વરૂપે પ્રતિબન્ધક ન માનતા દોષાભાવવિશિષ્ટ બાધ સ્વરૂપે જ પ્રતિબન્ધક માનવાની આપત્તિ આવશે....એ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઈએ.
વર્જનાભિપ્રાયાભાવવિશિષ્ટ વિરાધનાને નિર્જરાની પ્રત્યે પ્રતિબન્ધક માનવાથી દોષાભાવવિશિષ્ટબાધસ્વરૂપે દુષ્ટજ્ઞાનને (બાધાદિદોષવિષયકજ્ઞાનને); અનુમિતિ (પર્વતો વનિમન...ઈત્યાદિ સ્વરૂપ જ્ઞાન )ની પ્રત્યે પ્રતિબન્ધક માનવાની આપત્તિ આવે છે. તે
JD]D]D]D]D]D]D]
S]D]D]D]D]S|DF\SqD /GB/SONGSQBgEઉ૧/GOGOSchools/