________________
છે. અનુકંપાદાનથી કોઈ પણ સાંસારિક સુખ પ્રાપ્ત થતું હોય છે. આમ છતાં “ઐન્દ્રશર્મપ્રદ આ પ્રમાણે નિર્દેશ કરવાનું કારણ એ છે કે
આ, ગ્રન્થકારશ્રીનું ઈષ્ટ બીજ છે. તેના પ્રણિધાન માટે તેનો પ્રથમ નિર્દેશ કર્યો છે. અન્યથા આ લોકનાં સાંસારિક સુખોનો પ્રથમ નિર્દેશ કરીને તેનાથી પરલોકસંબન્ધી ઇન્દ્ર વગેરેના સુખનો સંગ્રહ કર્યો હોત.
ભક્તિથી અપાતું સુપાત્રદાન મોક્ષને આપનારું છે તેમ શ્રી જિનેશ્વરદેવે વર્ણવ્યું છે. સુપાત્રદાન સમ્યગ્દર્શનની પ્રાપ્તિ દ્વારા મોક્ષફળનું કારણ છે એ પ્રમાણે શ્રી ભગવતીસૂત્રમાં જણાવ્યું છે.....૧-૧ |
અનુકમ્પા અને ભક્તિના વિષય જણાવાય છે - अनुकम्पाऽनुकम्प्ये स्याद् भक्तिः पात्रे तु सङ्गता । अन्यथाधीस्तु दातृणामतिचारप्रसञ्जिका ॥ १-२ ॥
“અનુક... (અનુષ્પાપાત્ર) માં અનુકશ્મા હોય અને સાધુ મહાત્મા વગેરે સત્પાત્રમાં ભક્તિ સંગત છે. આનાથી વિપરીત બુદ્ધિ એટલે અનુષ્યને સુપાત્ર માનવાની અને સુપાત્રને અનુક... માનવાની બુધિ દાતાઓને અતિચારનું કારણ બને છે.”- આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે.
આશય એ છે કે અનુષ્પા કરવા યોગ્યને અનુક... કહેવાય છે. અનુષ્યમાં અનુકખ્યત્વનું જ્ઞાન હોય અને તેની અનુકમ્મા કરાય તો ઉચિત છે. અનુષ્યને આપેલું અનુકમ્પાદાન યોગ્ય છે. આવી જ રીતે પૂ. સાધુભગવન્તાદિ ભક્તિ કરવા યોગ્ય હોવાથી સત્પાત્ર છે. એવા સત્પાત્રમાં ભક્તિથી આપેલું સુપાત્રદાન યોગ્ય છે. પરંતુ આનાથી વિપરીત રીતે અનુકમ્પાપાત્રને સત્પાત્ર અને સત્પાત્રને અનકમ્પાપાત્ર માનીને અનુક્રમે ભક્તિપૂર્વક સુપાત્રદાન અને અનુકમ્પાદાન કરવાથી તે તે પ્રવૃત્તિ દાતાને અતિચારનું કારણ બને
GDDDDD;પ્રિષ્ટિ
DDDDDDDD GUQdhdhdbgS૧૪/lNdળેBOSQUEOS •