Book Title: Dan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 27
________________ પણ રીતે અનર્થનું કારણ; એ અનુકંપાદાન નથી. અહીં અન્ય એટલે મિથ્યાદૃષ્ટિના ગુણસ્થાનક વગેરેથી ભિન્ન અવિરતસમ્યગ્દષ્ટિના ગુણસ્થાનકાદિક તેના જે સમ્યજ્ઞાનાદિ ગુણો તેનું સ્થાન આ અનુકમ્પાદાન છે; જે, સર્વવિરતિ વગેરે ગુણોનું કારણ છે. કારણ કે ચોથા, પાંચમા ગુણસ્થાનકે રહેલા જીવોને કાલાન્તરે છઠા, સાતમા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે.... / ૧-૧૧ાા પુષ્ટાલંબને પણ આ રીતે પૂ.સાધુભગવન્તો અનુકમ્મા કરે તો “જિદિને વેરાવડિયં ન જ્ઞા..' - અર્થ ‘ગૃહસ્થનું વૈયાવૃત્ય ન કરવું...' - આ પ્રમાણેના આગમના વચનનો વિરોધ આવશે ...આવી શંકાનું સમાધાન કરાય છે वैयावृत्त्ये गृहस्थानां निषेधः श्रूयते तु यः ।। સત્સવતાં વિપ્રન્ નૈતયાર્થ0 વાધ: ૨-૨ | શ્લોકાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે ગૃહસ્થોનું વૈયાવૃત્ય કરવાનો પૂ. સાધુભગવન્તો માટે શ્રી દશવૈકાલિક વગેરે આગમમાં જે નિષેધ કરાયો છે; તે નિષેધ ઔત્સર્ગિક છે. અને કારણિક અનુકંપાદાન પૂ. સાધુભગવન્તો કરે - એ વિધાન આપવાદિક છે. તેથી અપવાદે વિહિત અનુકંપાદાનનો બાધક ઔત્સર્ગિક વૈયાવૃત્યનિષેધ થઈ શકશે નહિ. કારણ કે અપવાદ ઉત્સર્ગનો બાધ કરે છે, પરન્તુ ઉત્સર્ગ અપવાદનો બાધ કરતો નથી... એ સ્પષ્ટ છે. / ૧-૧૨ . આવી જ રીતે સૂયગડાંગ’ સૂત્રમાં જે જણાવ્યું છે તેનો પણ વિરોધ આવતો નથી તે જણાવાય છે – ये तु दानं प्रशंसन्तीत्यादि सूत्रेऽपि सङ्गतः। વિદીય વિષય પૃષ્પો શામે વિપક્વતા | ૨-૩ RDEDGDDGDDEDGE

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66