Book Title: Dan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ ગચ્છની અનુષ્પા થાય છે આ પ્રમાણે શાસ્ત્રવચન છે. શ્રી અષ્ટક પ્રકરણની ટીકાના અનુસાર આચાર્યભગવન્તાદિને વિશે જો ઉત્કૃષ્ટત્વ (ઉત્કર્ષ) ની બુદ્ધિનો પ્રતિરોધ (પ્રતિબન્ધ) થયો ન હોય તો પૂ. આચાર્ય ભગવન્તાદિની પણ અનુકમ્મા કરી શકાય છે, એમાં કોઈ દોષ નથી. આ મતમાં ભક્તિથી કરેલું સુપાત્રદાન પણ સુપાત્ર (ગ્રહણ કરનાર)ના દુઃખને દૂર કરવાના ઉપાયરૂપે હોય તો અનુકમ્પાદાનસ્વરૂપ જ છે. પરંતુ એ દાન સાક્ષાત્ પોતાનું (દાતાનું) જે ઈષ્ટ મોક્ષ છે; તેના ઉપાય સ્વરૂપે અપાતું હોય તો સુપાત્રદાન છે. ગ્રન્થકાર પરમર્ષિએ વાપેક્ષ હીનત્વે સતિ વેપારપ્રતિયોગિકવાયત્વ મનુષ્યત્વમ્' - આ પ્રમાણે અનુકષ્યનું સ્વરૂપ જણાવ્યું છે-એ મુજબ પૂ. આચાર્યભગવન્તાદિ સુપાત્રની અનુકંપા ન હોય. 'ગારિય-રાપુર્વપાપ છો ખુરિમો મહીમા ' આ વચનમાં મનુષ્પ શબ્દ ભક્તિસ્વરૂપ અર્થને સમજાવે છે. એ પ્રમાણે શ્રીકલ્પસૂત્રની ટીકામાં મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજાએ જણાવ્યું છે. તેથી જ શ્રીકલ્પસૂત્રમૂળમાં ભગવાન શ્રી મહાવીરપરમાત્માની અનુકંપાથી હરિબૈગમેલી દેવે ગર્ભસંહરણ કર્યું. આ પ્રમાણે જણાવ્યું છે. ત્યાં પણ અનુપાનો અર્થ: શ્રી મહાવીર પરમાત્મા પ્રત્યેની ભકિત આ પ્રમાણે કર્યો છે. ત્યાં ગર્ભનું હરણ ભગવાનનું દુઃખ દૂર કરવા માટેનું ન હતું – એ સુપ્રસિદ્ધ છે. ઈત્યાદિ વિચારવાથી સમજી શકાશે કે બીજાઓએ જણાવેલી વાતમાં ગ્રન્થકારશ્રીને રુચિ નથી..... ૧-૨ / અનુકમ્માનું સ્વરૂપ જણાવાય છે.तत्राद्या दुःखिनां दुःखोदिधीर्षाल्पासुखश्रमात् । पृथिव्यादौ जिनार्चादौ यथा तदनुकम्पिनाम् ॥१-३ ॥ gિ DDDDDDDGET EDDEDDDDDD O/N NOB/SAMS૧૭udddddddS

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66