Book Title: Dan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ છે.ન્યાયની પરિભાષામાં આ વાત સમજાવવી હોય તો; સુપાત્રત્વપ્રકારક અનુષ્યવિશેષ્ય, બુદ્ધિ અને સત્પાત્રવિશેષ્યક અનુકખ્યત્વપ્રકારક બુધિથી તે તે બુદ્ધિપૂર્વક અનુક્રમે સુપાત્રદાન કરવાથી અને અનુકપ્પાદાન કરવાથી અતિચારનું આપાદન થાય છે. આ પ્રમાણે સમજાવી શકાય. કહેવાનો આશય એટલો જ છે કે અનુકમ્પાપાત્રની ભક્તિ ન હોય અને ભક્તિપાત્ર સાધુભગવન્તાદિ સ્વરૂપ સત્પાત્રની અનુકમ્મા ન હોય. અન્યથા એવું કરનારને અતિચાર લાગે છે. જેકે અનુષ્પાપાત્ર અસંયતિ જીવોમાં સુપાત્રત્વની બુદ્ધિ કરવાથી એ બુદ્ધિ મિથ્યા હોવાથી અતિચારનું કારણ બને એ સમજી શકાય છે, પરંતુ સંયતિ એવા સુપાત્રમાં અનુષ્યત્વની બુદ્ધિ મિથ્યા ન હોવાથી તેને અતિચારનું કારણ તરીકે માનવાનું કોઈ પણ રીતે ઉચિત નથી. કારણ કે પૂ. સાધુભગવન્તો જ્યારે ગ્લાન (બિમારી હોય અથવા તો વિહારાદિ વખતે ભૂખ્યા તરસ્યા હોય ત્યારે તેઓશ્રીમાં દુઃખ હોય છે. એ દુઃખનો ઉદ્ધાર કરવાની દાતાને ઈચ્છા હોય છે. તેથી સ્વ(દાતા)ને ઇષ્ટ એવા દુઃખોદ્ધારનો પ્રતિયોગી જે દુઃખ છે તેનો આશ્રય પૂ. સાધુ-સાધ્વી વગેરે સત્પાત્ર છે અને તેમાં દુઃખાશ્રયતા રહી છે, તે સ્વરૂપ જ અનુકખ્યત્વ છે. જેનો ઉદ્ધાર કરવાનો હોય તેને તેનો પ્રતિયોગી કહેવાય છે. દુઃખના ઉદ્ધારનો પ્રતિયોગી દુ:ખ છે. આથી સમજી શકાશે કે પોતાને ઈષ્ટ એવા દુઃખોદ્ધારના પ્રતિયોગી એવા દુઃખના આશ્રય સ્વરૂપ અનુષ્ય તો સત્પાત્ર પણ છે. તેથી સત્પાત્રમાં અનુકખ્યત્વની બુદ્ધિ મિથ્યા નથી, તો સત્પાત્રમાં અનુકખ્યત્વની બુદ્ધિને અતિચારનું કારણ માનવાનું ઉચિત કઈ રીતે ગણાય ? તોપણ પૂ. સાધુભગવન્તોમાં પોતાની (દાતાની) અપેક્ષાએ હિીનત્વ(હલકાપણું) ન હોવાથી વાક્ષથી હીનત્વવિશિષ્ટતાદ્રશટુવાશ્રયત્ન સ્વરૂપ અનુકખ્યત્વ પ્રામાણિક ન હોવાથી કોઈ દોષ | EGDI ENEF\ D\D DED DEENDS|DF\ D\ D\ D\

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66