________________
ઉપદુઘાત, અર્થાત શસ્ત્ર, શાસ્ત્ર, ખેતી, વિદ્યા અથવા બીજું કંઈ કે જેના વડે જે જીવે છે (એ બધાને શું કરવું?).
સભામનો કોઈ પણ પડિત આ સમસ્યાને રાજના અભિપ્રાય પ્રમાણે પૂર્ણ કરી શક્યો નહિ, તેથી આ સમરયા પૂર્ણ કરનારને રાજા એક લાખ સુવર્ણ ટંક આપશે એવો તે રાજાએ પટહ વગડા. આને લાભ એક જુગારી લેવા તૈયાર છે. તે ધર્મ રાજાના નગરમાં વસતા શ્રી બપ્પભઢિ પાસે ગયે એટલે તે સૂરિજી કે જેના ઉપર સરસ્વતી દેવી પ્રસન્ન હતી તેમણે આ સમસ્યા નીચે મુજબ પૂર્ણ કરી આપી.
જુદીતં પાર્તવ્યું, Surમુર્ણ યથા ” અર્થાત જેમ (રાજાએ) શ્યામ સર્પનું મુખ ગ્રહણ કર્યું છે તેમ તેનું દૃઢતાથી ગ્રહણ કરવું જોઈએ. વિશેષમાં સૂરિજીએ તે આમ રાજાનું ‘નાગાવલેક” એવું નામ પાડ્યું.'
પેલા જુગારીએ ગોપગિરિ આવીને આમ રાજા સમક્ષ સમસ્યા પૂર્ણ કરી બતાવી.
એક જુગારીએ આ પ્રમાણે યથેષ્ટ રીતે પ્રતિજ્ઞા પૂર્ણ કરી તે જોઈને રાજાને ઘણે અચબે થે. તેણે એ જુગારીને ધમકી આપતાં કહ્યું કે આ સમસ્યા તું કેવી રીતે પૂરી શકે તે સાચે સાચું કહે એટલે તેણે લક્ષણાવતીમાં રહેલા બપ્પભદ્રિજીએ સમસ્યા પૂરી આપી એ સત્ય વાત કહી દીધી.
આ સાંભળીને રાજાને વિચાર આવ્યું કે ગુરૂજી ઘણે દૂર હોવા છતાં તેમને કૃષ્ણ સપની ખબર પડી, તો પછી મેં તેમની તરફ જે શંકાની દૃષ્ટિએ જોયું તે ઠીક કર્યું નહિ, કેમકે એમનું બુદ્ધિ–બલ અપૂર્વ છે. આ પ્રમાણે રાજાને ઘણો પશ્ચાત્તાપ થયો.
અન્યદા રાજા પોતાના મિત્ર શ્રીબખભટિના વિરહથી સંતપ્ત થયેલે વિદાથે નગરની બહાર ગયે. ત્યાં તેણે વડના વૃક્ષ નીચે એક મુસાફરનું મૃતક (મુડ૬ ) તેમજ ડાળ ઉપરથી લટકતા કરપત્રમાંથી પડતાં જલનાં બિન્દુઓ તથા તેમજ વળી એક વિશિષ્ટ પત્થર ઉપર ખડીથી લખેલી નીચે મુજબની અડધી ગાથા જોયાં–
“તેરા મદ નિrળ, પિયર થોમુëિ s સેન્ન” આ સમસ્યા પૂરવાને સારૂ તેણે અનેક પડિતોને કહ્યું, પરંતુ તેમને કોઈ પણ બરાબર રીતે તે સમસ્યા પૂરી શકશે નહિ. આથી રાજાએ તે જુગારીને બપ્પભજીિ પાસે મોકલે એટલે તેમણે નીચે મુજબ સમસ્યા પૂરી આપી – ૧ સરખાવો શ્રીબમ્પટિપ્રબન્ધનો નિસ-લિખિત ૧૮૮ લોક–
"नागावलोक इस्याख्या, राज्ञे तत्र प्रभुर्ददो। ततः प्रभूत्यनेनापि, नाना विख्यातिमाप सः॥"
૨ છાયા
तदा मम निर्गमने, प्रियया स्थूराश्रुभिर्यद् रुदितम्
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org