________________
જિનસ્તુતયઃ] चतुर्विंशतिका.
૧૪૫ શ્રીનેમિનાથની શાસન-દેવીનું નામ છે. અત્ર પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ કાવ્યમાં સેળે સોળ વિદ્યા-દેવીઓની સ્તુતિ પૂર્ણ કરવાની વાત તો કોરે મૂકી એકાએક કવીશ્વરે શાસન દેવતાની કેમ સ્તુતિ કરી છે? અમ્બા દેવીનું સ્વરૂપ–
અમ્બા દેવીના સંબંધમાં ઘણે સ્થલે ઉલ્લેખ મળી આવે છે. ઉજજયન્ત-સ્તવમાં એના સંબંધમાં કહ્યું છે કે
"सिंहयाना हेमवर्णा, सिद्धबुद्धसुतान्विता ।
–૧૩ મું પદ્ય. આચાર-દિનકરમાં નીચે મુજબ ઉલ્લેખ છે –
"सिंहारूढा कनकतनुरुग वेदबाहुश्च वामे
हस्तद्वन्द्वेऽकुशतनुभुवौ बिभ्रति दक्षिणेऽत्र । पाशाम्राली सकलजगतां रक्षणैका चित्ता
સેચ નઃ પ્રક્રિાણુ મત્તાવિવંસમજી ” નિર્વાણુ-કલિકામાંથી પણ આ દેવીના સંબંધી માહિતી મળી શકે છે, પરંતુ ત્યાં આ દેવીનું નામ “કૂષ્માડી” હોવાનો ઉલ્લેખ છે. આ રહ્યો તે ઉલ્લેખ –
"तस्मिन्नेव तीर्थे समुत्पन्नां कूष्माण्डी देवी कनकवर्णा सिंहवाहनां मातुलिङ्गपाशयुक्तदक्षिणकरां पुत्राङ्कशान्वितवामकरां चेति." ' અર્થા-તેજ (બાવીસમા તીર્થંકરના) તીર્થને વિષે ઉત્પન્ન થયેલી માચ્છી દેવીને વર્ણ સુવર્ણના સમાન છે અને સિંહ એ એનું વાહન છે. એને ચાર હાથ છે. એને જમણું બે હાથ બીજેરા અને પાશથી અલંકૃત છે, જ્યારે એને ડાબા બે હાથ પુત્ર અને અંકુશ વડે વિભૂષિત છે. આ દેવીના પૂર્વ ભવની માહિતી અમ્બિકાદેવીકલ્પમાંથી મળી શકે તેમ હોવાથી અત્ર એ ક૯૫ અનુવાદ સહિત નીચે મુજબ આપવામાં આવે છે:
अम्बिकादेवीकल्पः सिरिउज्जयंत(गिरि)सिहरसेहरं पणमिऊण नेमिजिणं ।
कोहंडिदेविकप्पं, लिहामि वुड्डोवएसाओ ॥-अज्जा अस्थि 'सुरहा'विसये धणकणयसंपयजणसमिद्धं 'कोडीनारं' नाम नयरं । तत्थ 'सोमो' नाम रिद्धिसमिद्धो छक्कम्मपरायणो वेयागमपारगमो बंभणो हुत्था । तस्स परिणी 'अंबिणी' नाम महग्घसीलालंका
૧ આ નામાન્તર છે એ વાતની અસ્તિકાદેવીકલ્પ પણ સાક્ષી પૂરે છે. २ छाया
ધીરૂનત્ત'(ર)વિરોઘરે ઘા રે'નિના
'कोहण्डि' देवीकल्पं लिखामि वृद्धोपदेशात् ॥ भस्ति 'सौराष्ट्र'विषये धनकनकसम्पदाजनसमृद्धं 'कोडीनारं' नाम नगरम् । तत्र 'सोमो' नाम ऋद्धिसमृदः बदकर्मपरायणो वेदागमपारगमो ब्राह्मणः भासीत् । तस्य गृहिणी 'अम्बिका' नाम महार्घशीलालङ्कारभूषितशरीरा.
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org