Book Title: Chaturvinshatika
Author(s): Hiralal R Kapadia
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
क-परिशिष्टम् श्रीबप्पभटिसूरिभिर्विरचितं ॥शारदा-स्तोत्रम् ॥
कलमरालविहङ्गमवाहना
सितदुकूलविभूषणलेपना। प्रणतभूमिरुहामृतसारिणी
प्रवरदेहविभाभरधारिणी ॥ -द्रुतविलम्धितम् अमृतपूर्णकमण्डलुहारिणी
त्रिदशदानवमानवसेविता । भगवती परमैव सरस्वती
मम पुनातु सदा नयनाम्बुजम् ॥१-२॥ ,, -युग्मम् મનહર હંસ પક્ષીરૂપ વાહનવાળી, શ્વેત વસ્ત્ર, અલંકાર અને લેપ (સુગંધી द्र०य )थी युत, प्रणाम रेशा (माया) ३५ी वृक्षार्नु (सिंथन ४२१मा) અમૃતની નીક જેવી, ઉત્તમ શરીરની કાતિના સમૂહને ધારણ કરનારી, અમૃતથી ભરેલા એવા કમડળ વડે મનોહર તેમજ દેવ, દાનવ અને માનવો વડે સેવિત એવી ઉત્તમ ભગવતી સરસ્વતી મારા નેત્ર-કમલને સર્વદા પવિત્ર કરો (અર્થાત મને દર્શન सापो). "-१-२
जिनपतिप्रथिताखिलवाङ्मयी
गणधराननमण्डपनर्तकी। गुरुमुखाम्बुजखेलनहंसिका
विजयते जगति श्रुतदेवता ॥ ३॥ -दुत० જ જિનેશ્વરે પ્રસિદ્ધ કરેલા સમસ્ત સાહિત્યરૂપ, વળી ગણધરના મુખરૂપ મડપને વિષે નૃત્ય કરનારી તેમજ ગુરૂના વદન–કમલને વિષે કડા કરનારી હંસિકા એવી શ્રુત-દેવતા (स२२वती) विश्वमा विनयी वर्ते छ."-3
१ धारिणी' इति ख-ग-पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348