SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ क-परिशिष्टम् श्रीबप्पभटिसूरिभिर्विरचितं ॥शारदा-स्तोत्रम् ॥ कलमरालविहङ्गमवाहना सितदुकूलविभूषणलेपना। प्रणतभूमिरुहामृतसारिणी प्रवरदेहविभाभरधारिणी ॥ -द्रुतविलम्धितम् अमृतपूर्णकमण्डलुहारिणी त्रिदशदानवमानवसेविता । भगवती परमैव सरस्वती मम पुनातु सदा नयनाम्बुजम् ॥१-२॥ ,, -युग्मम् મનહર હંસ પક્ષીરૂપ વાહનવાળી, શ્વેત વસ્ત્ર, અલંકાર અને લેપ (સુગંધી द्र०य )थी युत, प्रणाम रेशा (माया) ३५ी वृक्षार्नु (सिंथन ४२१मा) અમૃતની નીક જેવી, ઉત્તમ શરીરની કાતિના સમૂહને ધારણ કરનારી, અમૃતથી ભરેલા એવા કમડળ વડે મનોહર તેમજ દેવ, દાનવ અને માનવો વડે સેવિત એવી ઉત્તમ ભગવતી સરસ્વતી મારા નેત્ર-કમલને સર્વદા પવિત્ર કરો (અર્થાત મને દર્શન सापो). "-१-२ जिनपतिप्रथिताखिलवाङ्मयी गणधराननमण्डपनर्तकी। गुरुमुखाम्बुजखेलनहंसिका विजयते जगति श्रुतदेवता ॥ ३॥ -दुत० જ જિનેશ્વરે પ્રસિદ્ધ કરેલા સમસ્ત સાહિત્યરૂપ, વળી ગણધરના મુખરૂપ મડપને વિષે નૃત્ય કરનારી તેમજ ગુરૂના વદન–કમલને વિષે કડા કરનારી હંસિકા એવી શ્રુત-દેવતા (स२२वती) विश्वमा विनयी वर्ते छ."-3 १ धारिणी' इति ख-ग-पाठः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy