________________
s
ચતુર્વિંશતિકા,
[ ૧૨ શ્રીવાસુપૂજ્ય
અર્થાને) અત્યંત આપનારી, ગ્રહણ કરવા યોગ્ય તેમજ (કાઇને પણ નહિ નમનારી એવી જિનેશ્વરની વાણી ( કે મુક્તિ-મણીના રાગી ! તમને) મતિનું દાન દ્યો. ''-૪૭ સ્પષ્ટીકરણ
પાશ્ર્ચમત્કાર
આ પદ્ય 'પ્રતિપાદાન્તચતુરક્ષરપુનરાવૃત્તિ' નામના યમક–અલંકારથી વિશેષતઃ શોભી રહ્યું છે, કેમકે તેના દરેક પાદના અન્તના ચાર અક્ષરોથી અન્ય પાદ શરૂ થાય છે.
સ
૧ આ પ્રમાણે આપણે પ્રત્યેક પાદે અક્ષરની પુનરાવૃત્તિમાં ચડિયાતા એક પછી એક ત્રણ પડ્યો જોયાં. આ શબ્દાલંકારને થોડે ઘણે અંશે મળતો આવતો પ્રથમતૃતીયપાદાન્તપંચાક્ષરપુનરાવૃત્તિરૂપ યમ-અલંકાર શ્રાજિનપ્રભસૂરિએ રચેલા શ્રીપાúજિનસ્તત્રનાં આડે પોમાં જોવાય છે. તે સ્તોત્ર નીચે મુજબ છે:
"पार्श्व प्रभुं शश्वदकोपमानं
कोपमानं भववह्निशान्ती । आराधतां दत्तनिरन्तरायं
નિરન્તરાયં વધુમાઝુમીરે '' ॥ ૧ ॥—ઉપજાતિ.
હમેશને માટે નાશ પામ્યા છે ક્રોધ અને ગર્વ જેના એવા, તથા ભવરૂપી અગ્નિને શાંત કરવામાં જલસમાન તથા આરાધકો (પૂજકો)ને આપ્યા છે નિરન્તર લાભો જેણે એવા પાર્થે પ્રભુને હું અન્ત રાયરહિત એવા ( મુક્તિ) પદને પ્રાપ્ત કરવાને માટે રતવું છું. '’—૧
“ વીતે નક્ષેત્ર ! મદ્દામ ! ચત્ર महाभयत्रस्य तवहियुग्मम् । पुण्यः स एवावसरोsमराली
56
સરો મરાટીવ નિયેવતે ચત્ ' ।। ૨ ।।--ઉપજાતિ.
“ હે જગા નેત્ર! હે મહાતેજસ્વી (નાથ )! મહાભયમાંથી રક્ષણ કરનારા એવા તારા ચરણયુગલ કે જેને જેમ હંસી સરોવરને સેવે છે તેવી રીતે સુરીની શ્રેણી સેવે છે, તે ચરણ-યુગલને જે (સમય) દરમ્યાન હું જોઉ છું તેજ સમય પવિત્ર છે. ”—ર
" प्रणेमुषां पूर्णसमस्तकामं
समस्त कामं सकृदप्यधीश ! | भवन्तमानभ्य विमानमाया
વિમાનમાયાઃ પ્રમવો સન્તિ ' ! ર્ ॥~~~ઉપેન્દ્રવજ્રા. •
કરનારાઓની પૂર્ણ કરી છે સમસ્ત અભિલાષાઓ જેણે એવા તેમજ સમન્તતઃ એવા આપને એકજ વાર નમસ્કાર કરીને ( ભવ્ય જનો) માન અને લક્ષ્મીના પ્રભુઓ અને છે. ''~૩
“ હું ઈશ્વર ! પ્રણામ નાશ કર્યો છે કામદેવનો જેણે માયાથી મુક્ત અની વિમાનની
Jain Education International
"नयाट्यमुद्यद्द्रमभङ्गमाल
मभङ्गमालक्षित सर्वभावम् । कैर्नाम धीमद्भिरमानि शान्तं
રમાનિયામાં ન વસવટ્ટીયમ્ ' । ૪ ।—ઉપતિ.
“ (નૈગમાદિક ) નયોથી વ્યાસ એવા, વળી ઉદયમાં આવી છે આલાપકો તેમજ (સસભંગી પ્રમુખ) ભંગોની શ્રેણિ જેને વિષે એવા, તેમજ નાશરહિતપણે ( અર્થાત્ કોઇ પણ ફુવાદીથી ભંગ યાને મધ ન કરી શકાય એવી રીતે) દેખાડ્યા છે સર્વ પદાર્થો જેને વિષે એવા, વળી શાન્તિમય અને લક્ષ્મીના મંદિરરૂપ એવા તારા વચનને કયા મુદ્ધિશાળીઓએ પૂછ્યું નથી અથવા માન્યું નથી ? ''—૪
For Private & Personal Use Only
www.jainelibrary.org