________________
ચતુર્વિશતિકા.
[૨૦ શ્રી મુનિસુવ્રત
બ્લેકાર્થ જિન-મતની પ્રશંસા –
ત્કૃષ્ટ લક્ષ્મીરૂપ તથા મહાન એવા, તથા વળી (જ્ઞાનાદિક વડે) અત્યંત વૃદ્ધિ પામવારૂપ તેમજ વળી વિશાળ છે પરાક્રમ, તેજ અને બુદ્ધિ જેનાં એવા જે જિનના મતને વિષે કવિરાજ રમે છે, તે (વિવિધ) મતોના સંગ્રહરૂપ મત જયવંતે વર્તે છે.”—-૭૯
સ્પષ્ટીકરણ મત-વિચાર
આ પદ્યમાં પણ ૫૧મા પદ્યની જેમ વર–મતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આથી એ પ્રશ્ન ઉદ્ભવે છે કે સાધારણ રીતે સિદ્ધાન્તની સ્તુતિ કરતી વેળાએ અમુક તીર્થંકરનો સિદ્ધાન્ત (મત કે વચન) એવો નિર્દેશ કરવામાં આવતો નથી અને કદાચ તેમ થતું હોય તો પણ જે તીર્થંકરવિષયક સ્તુતિ-કદમ્બક હોય તે તીર્થંકરનું નામ આપવું જોઈએ અને નહિ કે અન્યનું તો અત્ર શું કારણ છે? આના સમાધાનમાં નિવેદન કરવાનું કે અત્ર તેમજ પ૧માં પઘમાં “વીર” શબ્દને “ચોવીસમા તીર્થંકર' એવો અર્થ ન કરતાં તે શબ્દની “વફાતિ ઘ7 વાર” ઈત્યાદિ નિરૂક્ત વિચારી તેને તીર્થંકર, જિન એવો અર્થ કરવો. આ અથે પ૧માં પની ટીકામાં પણ દષ્ટિ-ગોચર થાય છે.
श्रुतदेवतायाः स्तुतिः
श्रुतनिधीशिनि! बुद्धिवनावली
दवमनुत्तमसारचिता पदम् । भवभियां मम देवि! हरादरा
दवमनुत् तमसा रचितापदम् ॥ ८० ॥२०॥
टीका तमसा-अज्ञानेन रचितापदम् । भवभियां पदम् । बुद्धय एव वनं तस्य आवल तस्यां दवं यत् । अनुत्तमं-प्रधानं सारं-उत्कर्षस्ताभ्यां चिता-व्याप्ता सती । अपमंપાપ ગુવતીતિ-સુત / ૮૦ |
(૨) શ્રુત-ધિ-રિરિ ! હિ! નુતમન્સ-જિતા વમ-નુત યુનિવન-જાવથી, तमसा रचित-आपदं भव-भियां पदं आदरात् हर ।
૧ જુઓ વીરભક્તામર (પૃ. ૧૦).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org