________________
ઉપઘાત, તે માગે એમ તેણે રાજાને કહ્યું. રાજાએ જવાબ આપ્યો કે મારે કોઈ વાતની ખોટ નથી, પરંતુ મારું મૃત્યુ કયારે થશે તે તમે કહે. ત્યારે વ્યંતરે કહ્યું કે આજથી છ મહિના પછી મકારથી શરૂ થતા નામવાળા ગામમાં તમારું મૃત્યુ થશે અને તે સમયે તમને જળમાંથી ધુમાડો નીકળતો જણાશે એ જાણજે; માટે હવે તમે પારલૌકિક સાધના કરે. એમ કહીને તે વ્યંતર ચાલ્યો ગયે.
સવાર પડતાં રાજા સૂરિજી પાસે આવ્યા એટલે તેમણે તેને કહ્યું કે વ્યંતરે તને જે વાત કહી છે તે સાચી છે, વાતે તું પરલેક ગમનમાં સહાયભૂત એવું ધર્મરૂપી ભાથુ ગ્રહણ કરવા તૈયાર થા. સૂરિજીને રાત્રિ સંબંધી હકીકત ખબર પડી ગઈ એ જાણીને રાજ આશ્ચર્યાકિત છે, પરંતુ સાથે સાથે તેને એ વિચાર પણ આવ્યો કે સૂર્ય તેજસ્વી, ચન્દ્ર આનન્દદાયક, ગંગાજળ પવિત્ર અને જૈન જ્ઞાની હોય, એમાં શી નવાઈ ?
બે દિવસ પછી પ્રસંગ મળતાં સૂરિજીએ રાજાની પાસે શ્રી નેમિનાથની રસુતિરૂપ નીચે મુજબનો આશીર્વાદ કહ્યો
" लावण्यामृतसारसारणिसमा सा भोगभूः स्नेहला ___ सा लक्ष्मीः स नवोद्गमस्तरुणिमा सा द्वारिका तज्जलम् । ते गोविन्द-शिवा-समुद्रविजयप्रायाः प्रियाः प्रेरका
થો વેg નિધળંધિત નો દ્વારા નેમિઃ શિવે છે ? –શાર્દુલ અર્થત લાવણ્યરૂપ અમૃતના સારની સારણિ સમાન એવી તે સેહવતી ભેગ-પુત્રી (રાજીમતી), તે લક્ષ્મી, તે નવીન ઉદયવાળું યૌવન, તે દ્વારિકા, તે જળ, તે ગેવિન્દ (કૃષ્ણ), શિવા (રાણું) અને સમુદ્રવિજય (રાજા) પ્રમુખ પ્રિય અને જેના પ્રેરક હતા તો પણ જીવોને વિષે કરૂણાનિધિ એવા જે નેમિનાથે) વિવાહ ન કર્યો, તે (તમને) કલ્યાણને માટે થાઓ – તથા વળી
મઃદુવંઝવા, ર્નિવાર્ય
નોઝને નત નેમ-વેન્તિ છે મૃતા ? | ૨”—અનુછુ, અર્થાત મિથ્યા કાર્યમાં જર્જરિત બનેલા અને કુટુંબરૂપી કાદવમાં મગ્ન થયેલા એવા જે જ નેમિ(નાથ)ને ઉજજયન્ત (રૈવત) ગિરિ ઉપર નમ્યા નહિ, તેમને જે જીવતા ગણવામાં આવે, તે પછી મુએલા કેણ કહેવાય ?
આ પ્રમાણેને રેવત ગિરિને સૂરિએ અપૂર્વ મહિમા કહ્યું. તે સાંભળીને રાજા ભૂમિ ઉપર પગ ઠેકીને કમર કસીને ઊભે થઈ ગયે અને તેણે એવી પ્રતિજ્ઞા લીધી કે રૈવત ગિરિ ઉપર નેમિનાથના દર્શન કર્યા વિના હું ભજન કરનાર નથી. જોકેએ તેને ઘણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org