________________
૪૨
ઉપદુઘાત, શ્રીવિક્રમાદિત્ય પછી ૮૦૦ વર્ષ ભાદ્રપદ શુક્લ તૃતીયાને રવિવારે હસ્ત નક્ષત્રમાં જન્મેલા અને સાત વર્ષની ઉમ્મરે દીક્ષા લઈ અગ્યાર વર્ષની નાની વયમાં સૂરિ–પદથી અલંકૃત થયેલા સૂરિજી આ પ્રમાણે ૮૫ વર્ષની ઉમ્મરે શ્રાવણ શુકલ અષ્ટમીને દિને સ્વાતિ નક્ષત્રમાં કાળ કરી ઇશાન દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયા.
આ વાતની સરસ્વતી દેવીએ મોઢેરક ગામમાં જઈને નન્નસૂરિજીને તત્કાળ ખબર આપી. આથી તેમને ઘણો શોક થેયે અને તેઓ બોલી ઊઠયા કે“શાસ્ત્રજ્ઞા સુઘોષવિતા વનનાધારતામાતા
सद्वत्ताः स्वपरोपकारनिरता दाक्षिण्यरत्नाकराः। सर्वस्याभिमता गुणैः परिवृता भूमण्डनाः सज्जना
પતિઃ ! વિન વૃતારવા જતપિયા પાત્તીર્ધાયુ? શ –શાલ અર્થાત શાસ્ત્રોના જાણકાર, સુન્દર વચનોથી અલંકૃત, ઘણા મનુષ્યોના આધારભૂત, શુદ્ધ ચારિત્રવાળા, સ્વ–પર ઉપર ઉપકાર કરવામાં તત્પર, દાક્ષિણ્યના સમુદ્ર, સર્વને વલ્લભ, ગુણોથી યુક્ત તથા પૃથ્વીના ભૂષણરૂપ એવા સજજનોને હે વિધાતા! તે મૂઢમતિએ ક૯પાન્ત પર્યત દીર્ધાયુષ્યવાળા કેમ ન કર્યા ?
સરિજીની સાથે આવેલા મનુષ્યોએ જઈને દુન્દકને સૂરિજીના દેત્સર્ગની વાત કહી. આથી તેને બહુ ખેદ છે. ભેજને પણ પોતાની ખાતર સૂરિજીએ પ્રાણ અર્પણ કર્યા એ વાતની ખબર પડતાં વજાઘાત કરતાં પણ વિશેષ આઘાત થયે.
આ પ્રમાણે છે કે અત્ર શ્રીબપ્પભકિસૂરિજીનું જીવન–વૃત્તાન્ત પૂર્ણ થાય છે, પરંતુ ચાલુ હકીકત અધુરી રહેતી હોવાથી તે નીચે મુજબ આપવામાં આવે છે.
એક વાર આમ રાજાનો એક માળી વિદેશમાં ફરતો ફસ્તો પાટલીપુરમાં ભેજ રાજા પાસે આવી પહોંચ્યો. તેણે કહ્યું કે મેં સદગુરૂ પાસેથી માતુલિંગી વિદ્યા પ્રાપ્ત કરી છે. એનાથી અભિમન્ત્રણ કરીને માતુલિંગ (બીજા) કોઈને માયા હોય, તો તે મરી જાય. આ૫ તે વિદ્યા લે. ભેજે તે વિદ્યા લીધી અને તેની ખાતરી કરી જોઈ. માળીને દાનાદિથી સંતેથી તેને રજા આપી જે પિતાના મામાને વિદ્યા-શક્તિ બતાવી. આથી તે ખુશી થે. તેણે ભેજને કહ્યું કે હવે તને આવી શક્તિ પ્રાપ્ત થઈ છે, તે પછી ભટણા તરીકે માઈલિંગ લઈને તું તારા પિતા પાસે જા અને તેને મારીને રાજય લઈ લે.
આ વાતને અંગીકાર કરી ભજ ગોપગિરિ આવ્યું. તેણે રાજા દ્વાર આગળ જઈ પ્રતિહારી દ્વારા પિતાના પિતાને કહાવ્યું કે આપ પૂજય છે, હું બાળક છું આપને હાથે મારું મરણ થાય કે મને રાજય મળે એ બધું મારે મન સરખું છે. આ સાંભળીને રાજાને સંતોષ થે. તેણે આવા વિનીત પુત્રને પિતાની પાસે આવવા રજા આપી. રાજા ગણિકા સાથે એકાસને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org