________________
જિનતુતયઃ ]
चतुर्विंशतिका.
લેકાર્થ શ્રી અજિતનાથની સ્તુતિ–
કંદર્પના સૈન્ય વડે નહિ પીડાયેલા એવા, તથા ત્રણે જગત વડે પણ અત્યંત રસ્તુતિ કરાયેલા, તેમજ પાપરૂપ સંચામથી સમસ્ત વિશ્વનું રક્ષણ કરનારા એવા અજિત જિનેશ્વર (હે ભવ્ય--જન! તમારાં) પાપને નષ્ટ કરો.”—૫
સ્પષ્ટીકરણ પદ્ય-મીમાંસા–
પદ્ય-ચમત્કારમાં આ કાવ્યમાંના તૃતીય પદ્યને મળતું આવતું આ પદ્ય (તેમજ ત્યાર પછીનાં ત્રણ પો) દ્વતવિલંબિત છંદમાં રચાયેલ છે. આ છંદનું લક્ષણ એ છે કે
“अयि कृशोदरि! यत्र चतुर्थकं
गुरु व सप्तमके दशमं तथा। विरतिजं च तथैव विचक्षणढुंतविलम्बितमित्युपदिश्यते ॥"
-શ્રુત૦ ૦ ૩૦. અર્થાત હે સૂક્ષમ અંગવાળી! જે સમવૃત્તના ચેથા, સાતમા, દશમા અને અંત્ય અર્થાત્ બારમા અક્ષરો દીર્ઘ હોય છે, તે વૃત્તને પરિડતો “દુતલિખિત કહે છે.
આ વૃત્તમાં ૪, ૫, મ અને એમ ચાર ગણે છે. આથી કરીને એનું લક્ષણ એમ પણ બાંધવામાં આવે છે કે
“द्रुतविलम्बितमाह नभौ भरौं" આ વાત ધ્યાનમાં ઉતરે તેટલા માટે આ પદ્યના પ્રથમ ચરણ પ્રતિ દષ્ટિ–પાત કરીએ, -
ममिपी तिः
जिनेश्वराणां नुति:
कृतवतोऽसुमतां शरणान्वयं
सकलतीर्थकृतां चरणान् वयम् । सुरकृताम्बुजगर्भनिशान्तकान्
रविसमान् प्रणुमोऽघनिशान्तकान् ॥ ६ ॥
-તૃત ૦
-૧ આ દ્વિતીય જિનેશ્વર અજિતનાથના ચરિત્રનું દિગ-દર્શન કરવું હોય, તો સ્તુતિ-ચતુર્વિશતિકા (પ૦ ૩૪) તરફ દૃષ્ટિપાત કરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org