________________
જિનસ્તુતયઃ ]
નિવેદન કરવું ખસ છે.
પદ્મ-ચમત્કાર-~~
આ પદ્ય પદ્ય–ચમત્કારના સંબંધમાં ૭૩મા પદ્યની સાથે મળતું આવે છે એટલુંજ અત્ર
चतुर्विंशतिका. સ્પષ્ટીકરણ
માનવી દેવીનું સ્વરૂપ—
તેમાં
‘મનુષ્યની માતા તુલ્ય તે માનવી' એમ માનવી શબ્દથી સૂચિત થાય છે. આ પણ એક વિદ્યા દેવી છે. એનો નીલ વર્ણ છે અને એનો હાથ વૃક્ષ વડે શોભે છે. વિશેષમાં કમલ એ એનું વાહન છે. આના સંબંધમાં નીચેનો શ્લોક વિચારવો અનુચિત નહિ ગણાય, કહ્યું છે કે—
Jain Education International
£6
'नीलाङ्गी नीलसरोजवाहना वृक्षभासमानकरा । માનવાળય સર્વથ મકૂરું ‘માનવી’ દ્યાત્ ॥ ’~~આર્યાં
પ
આચાર્॰ પત્રાંક ૧૬૨.
આ દેવીનું વિશિષ્ટ સ્વરૂપ તે નિર્વાણ-કલિકા ઉપરથી જોઇ શકાય છે. કેમકે ત્યાં કહ્યું છે કે-“ તથા માનવી થામયી મહાલનાં ચતુર્ભુનાં વ૫રા તણાવ પામતસૂત્રવિટપાજપૂતવામહસ્તાં વૃત્તિ ” અર્થાત્ આ દેવીને ચાર હાથ છે. તેના જમણા બે હાથ વરદ અને પાશ વડે શોભે છે, જ્યારે ડાબા બે હાથ તો જપ-માલા અને વૃક્ષની શાખા વડે શોભે છે.
,,
For Private & Personal Use Only
www.jainelibrary.org