SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતયઃ ] નિવેદન કરવું ખસ છે. પદ્મ-ચમત્કાર-~~ આ પદ્ય પદ્ય–ચમત્કારના સંબંધમાં ૭૩મા પદ્યની સાથે મળતું આવે છે એટલુંજ અત્ર चतुर्विंशतिका. સ્પષ્ટીકરણ માનવી દેવીનું સ્વરૂપ— તેમાં ‘મનુષ્યની માતા તુલ્ય તે માનવી' એમ માનવી શબ્દથી સૂચિત થાય છે. આ પણ એક વિદ્યા દેવી છે. એનો નીલ વર્ણ છે અને એનો હાથ વૃક્ષ વડે શોભે છે. વિશેષમાં કમલ એ એનું વાહન છે. આના સંબંધમાં નીચેનો શ્લોક વિચારવો અનુચિત નહિ ગણાય, કહ્યું છે કે— Jain Education International £6 'नीलाङ्गी नीलसरोजवाहना वृक्षभासमानकरा । માનવાળય સર્વથ મકૂરું ‘માનવી’ દ્યાત્ ॥ ’~~આર્યાં પ આચાર્॰ પત્રાંક ૧૬૨. આ દેવીનું વિશિષ્ટ સ્વરૂપ તે નિર્વાણ-કલિકા ઉપરથી જોઇ શકાય છે. કેમકે ત્યાં કહ્યું છે કે-“ તથા માનવી થામયી મહાલનાં ચતુર્ભુનાં વ૫રા તણાવ પામતસૂત્રવિટપાજપૂતવામહસ્તાં વૃત્તિ ” અર્થાત્ આ દેવીને ચાર હાથ છે. તેના જમણા બે હાથ વરદ અને પાશ વડે શોભે છે, જ્યારે ડાબા બે હાથ તો જપ-માલા અને વૃક્ષની શાખા વડે શોભે છે. ,, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy