Book Title: Buddhiprabha 1965 01 SrNo 62
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 10
________________ cj બુધ્ધિપ્રભા [ તા. ૧૦–૧–૧૯૬૫ હે આત્મન્ ! તું દીન નથી. તારામાં સત્ય સુખને ભાંડાર ભરેલે છે. તે તરફ જોઇને બહારની ધી જ વાસનાઓને ભૂલી જા. ભ હે આત્મન્ ! તારામાં સત્તાએ કાઈ ખાખતની ઉણપ નથી. મનની ચંચળતા છે તેટલુ જ તને દુ:ખ છે. હે આત્મન્ ! તારે શા માટે પાકી વસ્તુમાં સુખ માનીને તેમજ તેની લાલચ રાખી તારે દીન અનવુ જોઈએ ? હૈ આત્મન્ ! તું સદાકાળ આનંદમાં રહે. દુઃખના હેતુઓને યાદ કરીને નકામું દુઃખ ઊભું ન કર. જો તું પેાતાને દુઃખી માની લઈશ તેા તને ચારે બાજુએ દુ:ખના વાદળાં જ ઝઝુમતા જણાશે. હે આત્મન્ ! તુ મનમાં એમ નિ ય કર કે મને કોઇ દુઃખ આપી શકે જ નહિ. જો તુ એવો નિર્ણય કરીશ તે તને દુઃખ થશેજ નહિ. તેમ થતાં આઘની બધી ઉપાધિઓનો ભય ટળી જશે અને તારા આત્મા તને આનંદરૂપ જણાશે. હૈ આત્મન્ ! તું નિર્ભીય અની આન ંદમાં ગુલતાન મની જા. આનંદમાં સદાકાળ રહી શકાય એવા આત્મભાવને ધારણ કરવામાં સદ્દા તત્પર થા કારણ— આત્માના આનંદ તે જ ખરો ધર્મ છે. (૨૩-૭-૧૯૧૨, અમદાવાદ) -શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92