________________
મૂળ લેખક : સેબિલ એફ પાબ્રિજ અનુવાદક : શ્રી પ્રકાશ શાહ
માત્ર આજના દિવસ પૂરતું જ
(૧) માત્ર આજના દિવસ પૂરતો-સંપૂર્ણ સુખી થવા પ્રયતન કરી છે. અમેરિકાના મહાન પ્રમુખ અબ્રાહમાલંકને સાચું જ કહ્યું છે કે : “ઘણું માણસ પોતાના મનમાં જેટલો સંક૯૫ કરે, તેટલા પ્રમાણમાં સુખી હોય છે......” સુખ આંતરક વસ્તુ છે. સુખને પ્રદેશ આપણી અંદર જ રહેલો છે. તેની બહાર બેજ કરવાની જરૂર નથી.
( ૨ ) માત્ર આજના દિવસ પૂરતી–હું મારી જાતને મારી આજુબાજુની વસ્તુઓ સાથે સંવાદી સૂરમાં ગૂંથવા પ્રયત્ન કરીશ. એ બધી વસ્તુઓને મારા તરંગે પ્રમાણે, મારી રુચિ–અભિરુચિ પ્રમાણે ફેરવવાનો પ્રયત્ન કરીશ નહીં. મારું કુટુંબ, મારે વ્યવસાય કે ધંધે; મારુ નસીબ જે પ્રમાણે આકાર લેતું હશે તે પ્રમાણે આકાર લેવા દઈને તેને અનુરૂપ થવા પ્રયત્ન કરીશ.
(૩) માત્ર આજના દિવસ પૂરસ્તી–હું મારી શારીરિક સુખાકારીનો બરાબર કાળજી રાખીશ જ. તેના વિકાસ માટે એગ્ય કસરતે કરીશ. મારા દેહ મંદિરના ઘાટઘૂટ, રંગ, આકાર કે અન્ય ખોડખાંપણો પરત્વે ટીકાટિપણ નહીં કરું. હું જેમ કિંમતી વસ્તુઓને સાચવું છું તેમ તટસ્થ ભાવે મારા દેહયંત્રને સાચવીશ, જેથી તે સુગ્ય કામ આપે.
(૪) માત્ર આજના દિવસ પૂરતું–હું મારા મનને ખૂબ દઢ બનાવીશ. * હું કાંઇક વસ્તુ શીખવાને પ્રયત્ન કરીશ. સાવ માનસિક દરિદ્રતામાં મારે
દિવસ સરકી જવા દઇશ નહીં. થાન, વિચાર અને એકાગ્રતા માંગી લે તેવી કોડીક વસ્તુઓનું વાંચન કરીશ.
(૫) માત્ર આજના દિવસ પૂરતી- હું મારી જાતને ત્રણ રીતે વિકસાવવા થીશ. ઈ ને ખબર પડી ન જાય તેવી સાવધાની રાખી તેનું