________________
વાસળ સાચા
સાભાર સ્વીકાર બુદ્ધિ ભા જૈન વિજેસ્ટના પ્રચાર કાર્યમાં માને નીચેના પ્રેરક તેમજ દાતાઓ તરફથી જે ભેટ મળી છે તે માટે આભારી છીએ. રૂા. ૨પ-૦૦ ૫. સા. ૫. શ્રી મનેહરશ્રીજી મ, ના સદુપદેશથી અમદાવાદ,
ગાલવાડના જૈન બહેનના ઉપાશ્રય તરફથી. રૂા. ૨૫-૦૦ ૫. સા. મ. શ્રી હર્ષપ્રભાશ્રીજી તથા પૂ. સ. મ. શ્રી પ્રવીણ
લત્તા શ્રીજી મ. ના સદુપદેશથી. બેન રશ્મીકા સેવતી લાલની દીક્ષા પ્રસંગે કુણઘેર જૈન સંઘ તરફથી.
પુન:ધ્ધ હરિઓમ “ ટાવાડા) અત્રે પ. પુ. આચાર્ય દેવેશ શ્રીમદ્ કીર્તિરસાગરસૂરિજી મ. સ. પૂ. મુનિરાજ શ્રી વેલસાગરજી મ. સા. ની શુભ પ્રેરણાથી કેટલાક વખતથી બંધ પડેલી પાઠશાળા ફરીથી કાર્યાન્વિત બની છે. આ માટે સંઘે ઉમળકા ને ઉત્સાહથી પંચવર્ષીય ફંડ ઊભું કર્યું છે. પૂજ્ય આચાર્ય શ્રી અત્રેથી વિવિધ સ્થળોએ વિહાર કરી પોષ સુદમાં મહુડી પધારશે. અને વિપધાન તપની આરાધના કરાવશે.
હાર્દિક અભિનંદન શ્રી હરગોવિંદદાસ સંપ્રીનદાસ “બુદ્ધિપ્રભા” ના નિયમિત વાચક અને અનન્ય ચાહક છે. તેઓશ્રી કપડવંજમાં શ્રી અભયદેવસૂરિ જૈન જ્ઞાનમંદિરમાં અધ્યાપનનું પવિત્ર કાર્ય કરે છે.
- તેઓશ્રીએ કપડવંજ શહેરમાં તેમ જ આજુબાજુના ગામડાઓમાં જઈ બુદ્ધિપ્રભાના વાચકોની સંખ્યા સારી એવી વધારી અમારા કાર્યને સુંદર વેગ આપે છે.
જે ખંત અને ઉત્સાહથી તેઓશ્રીએ એક જ મહિનાના ગાળામાં લગભગ સે જેટલા સભ્યો બનાવી અમારી વાચક સંખ્યાના આંકને વધારી દીધો છે તે માટે અમે તેમનું હાર્દિક અભિવાદન કરીએ છીએ.
હજુ પણ તેમને પ્રચાર ચાલુ જ છે.
કપડવંજ તાલુકાના તેઓશ્રી અમારા ઉત્સાહી ને સન્માનનીય પ્રચારક છે. સૌ તેઓને સાથ અને સહકાર આપી અમારા આ પુણ્ય કાર્યને સંગીન બનાવે તેવી વિનંતી છે.
-~-તંત્રીએ