________________
આગામી અથી શરૂ થતાં બુદ્ધિપ્રભા જૈન ડાયજેસ્ટના અભિનવ આણા. મુખડા દેખા દેખેા ૬પ નમે
આ કટાર શરૂ થશે. આ કટાર સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીએ લખેલ રાજનીશીના પાના પરથી ઉદ્ધરિત કરવામાં આવશે. શ્રીમદૂજી નિત્ય નોંધ લખતા હતા. તેમાં પેાતાના સંવેદના, સમાજ. અને ધર્મ પર થયેલું પેાતાનું ચિંતન નોંધતા હતા. એ નોંધામાં આપણા શ્રમણ સમુદાય માટે અનેક નોંધે લખાયેલી છે. આજ જ્યારે એ વર્ગ તરફથી ઐકય ને સંગઠ્ઠનની આશા એસરતી જાય છે તેવા સમયે એ નોંધે ખાસ કરીને શ્રમણ વર્ગ માટે તે પ્રેરણા મંત્ર ફેંકનારી બની રહેશે. સંકલન કરશે. જૈન ડાયજેસ્ટના સર્હુત ત્રીઃ—
આ
કટારનું
શ્રી ભગવાન શાહુ
આમને
સામને
સ્ત્રી-પુરુષની નજરે : પુરુષ-સ્ત્રીની નજરે
બુદ્ધિપ્રભાના થાડાક ગતાંકામાં આ કટાર અમે આપી ચૂકયા છીએ. સંચાગ વશાત્ એ કટાર બંધ કરવી પડી હતી. આગામી અકથી ફરી તે શરૂ થાય છે.
એ કટાર મૌલિક સર્જન હશે. જૈનેમાં આજ જે માહ્યા`ભર અને ઉપર ઉપરને ધમ ભાવ દેખાય છે. તેને કટાક્ષમય ચિતાર આપવામાં આવશે.
વાસ્તવ
એ કટારના લેખક શ્રી સમીર હતા. પરંતુ એ કટાર માટે નિયમિત તેએ લખી શકયા નહિ. આથી એ કટાર હવેથી લખશે. બુદ્ધિપ્રભા જૈન ડાયજેસ્ટના સહતંત્રીઃ શ્રી ભગવાન શાહ
માલિક, મુદ્રક અને પ્રકાશક: ઇંદિરા ગુણુવંતલાલ શાહ
66
..
મુદ્રાલય ઃ જૈન વિજય ” પ્રિર્ટિંગ પ્રેસ, ગાંધીઞાક–સુરત.