________________
બુદ્ધિપ્રભા
૪]
ભૂલી જશે. પણ ના પ્રભા ! એમ તુ ધારે તા એ તારૂં ધારવું... ભૂલ ભરેલું' છે.
પ્રારબ્ધ દશાએ બાહ્ય ક્ષેત્રમાં જ્યાં ત્યાં ભમવાનું થાય છે પણ મારાથી તારું નામ જરાય ભૂલાતુ' નથી. તારી સુરતાનુ તાન એવું તા .લાગ્યુ` છે કે આ જન્મે તે તે કદી છૂટવાનુ નથી એ વિશ્વાસ રાખશે.
હૈ આત્મસ્વામિન ! હવે તે તારી વિરહ જરા પણુ ખમાતે નથી. સર્વ પ્રત્યક્ષથી હાજરાહજૂર આવીને મળે અને અસખ્ય પ્રદેશેારૂપ અંગથી મને પ્રત્યક્ષ ભેટા. મારા શુાંગની સાથે તમારૂં અસ`ખ્યાત પ્રદેશરૂપ શુદ્દાંગ મેળવા કે જેથી અનંત સુખના ભાગ ત્રિવિધેય તાપના નાશ થાય. યા કરીને જો તમે તમારી અને મારી વચ્ચે રહેલા આચ્છાદન રૂપ કર્મ પડદે ખસેડી નાંખા તેા ભાન ભૂલોને આપણે તન્મય ભાવે એક ખીજાતે મળીએ.
હે આત્મ સ્વામિન! મારી પાસે જે કંઈ હતુ. પ્રાણ હતા તે પણ તારા પર કુરબાન કર્યું છે. અર્થાત્ પ્રેમપ્રાણ વગેરે બધું જ સમર્પણ કરી હું તારામાં આસક્ત ની છું પર તારા શુદ્ધ પ્રેમને એટલે
મારા
બધે
{ તા. ૧૦-૧-૧૯૬૫
તે પ્રભાવ પડયા છે કે તારા વિના હવે બીજું બધું મને શૂન્ય લાગે છે.
જ્યાં દેખું ત્યાં તું હિંતુ હિં એ પ્રમાણે બધી જ જગાએ મને તારા જ દન થાય છે.
હે પ્રાણપતિ પરમાત્માન્ ! હું તારા પર ગુસ્તાન થઈ તેથી હુ મારૂ' સ્વરૂપ તારા સ્વરૂપમાં મેળવીને તત્ત્વમસિ ને અનુભવ કરે” છું.
માટે જે અનત જ્ઞાનાદિ શક્તિ સ્વામિન! હવે મને વધુ તલસાવશે નહિ. કારણ બહુ તલસાવતાં જાનનું જોખમ થઈ જવા સંભવ છે. વિશુદ્ધ પ્રેમની ચરમ દશામાં પ્રાણ પણ તને પ્રત્યક્ષ મળ્યા વિના ટકી શકશે નહિ એમ અનુભવાય છે. માટે હવે ક્ષણમાત્રમાં મળેા.
બુદ્ધિના સાગરરૂપ શુદ્ધ ચેતન હે આત્મ સ્વામિન! શુદ્દે ચેતના તારૂ ધ્યાન ધરે છે. ક્ષણમાત્રમાં પ્રત્યક્ષી અંતરમાં આત્માનુભવ કરીને બુદ્ધિસાગર સ્વકીય ઉદ્ગાર વડે તને પ્રત્યક્ષ મેળવવા તલસે છે માટે હવે તુ પ્રત્યક્ષપણે મળ.