Book Title: Buddhiprabha 1965 01 SrNo 62
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 65
________________ –શ્રી બબલભાઈ (મૂક સેવક આ બધાથી દૂર રહે કેટલાક લોકેને– વાત વાતમાં સામા માણસના બટન કે કપડા આમળવાની ટેવ હોય છે, –વાતમાં ગાળ કાઢવાની ટેવ હોય છે, –નિંદા-કૂથલી કરવાની ટેવ હોય છે, -–ગમે ત્યાં ધૂકવાની ટેવ હોય છે, -બરાડા પાડીને બોલવાની ટેવ હોય છે, --- રામ મારા ઝટ સાંભળે કે સમજે નહિ એ રીતે ઝડપથી અથવા અરપણ બેલવાની ટેવ હોય છે, --બોલતાં બોલતાં મોંઢામાંથી ચૂંક ઊડાડવાની ટેવ હોય છે, – ત્યાં ત્યાં આંગળાનાં ટચાકા ફોડવાની હોય છે, બીજા સાથે વાત કરતાં કરતાં બગાવા ખાવાની ટેવ હોય છે, ----હાથમાં જે ચીજ આવી હોય તેને તોડવા ફાડવાની કે વાળી મરડીને બગાડવાની ટેવ હોય છે, વારંવાર આંખના નિચકારી મારવાની ટેવ હોય છે, –બેઠા બેઠા પગ હલાવ્યા કરવાની ટેવ હોય છે, – હાથમાં પિન્સિલ, ચાક કે કોઈ એવી ચીજ આવે તો જ્યાં ત્યાં લીટા કરવાની કે લખવાની ટેવ હોય છે, –લખતાં લખતાં પેન કે પેન્સિલ મોઢામાં બળવાની ટેવ હોય છે, -લખતાં લખતાં ફાઉન્ટ પેનને ગમે ત્યાં છંટકારવાની ટેવ હોય છે, --જ્યાં ત્યાં કરારો ફેંકવાની ટેવ હોય છે, --ખાવાપીવાનું એઠું છાંડવાની ટેવ હોય છે, –-ખાતી વખતે બચકારા બોલાવવાની ટેવ હોય છે, –મોટેથી એડકાર કે છીંક ખાવાની ટેવ હોય છે, --સામા માણસને વિચાર કર્યા વિના ગમે ત્યાં બીડીને ધુમાડે કાઢવાની ટેવ હોય છે, -હાલતાં ચાલતાં ખાવાની ટેવ હોય છે, –બીજાનો વિચાર કર્યા વિના અવાજ કરીને ચાલવાની તેમજ મોટેથી ગાવાની ટેવ હોય છે.

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92