________________
બુદ્ધિપ્રભા
૭૮ ]
ગાડરીયા પ્રવાહની જેમ દાન કરવામાં આવે છે તેને બદલે ચતુર્વિધ સંઘની ઉન્નતિ થાય તે માટે વ્યાવહારિક તેમજ ધાર્મિક જ્ઞાન આપવા માટે શ્રાવક-શ્રાવિ કાઓ કરોડો રૂપિયા ખર્ચશે તે તે યાત્રાળુઓને કલ્યાણ થશે.
સાધુ-સાધ્વી-શ્રાવક તેમજ શ્રાવિકાએને ધાર્મિક જ્ઞાની બનાવવા માટે સુપાત્રદાન કરવાથી સની જ્ઞાન ચક્ષુએ ઉધડે છે. તેથી તેએ પેાતાનું તેમજ બીજાનું ભલું કરી શકે છે અને બીજા ધર્માંઆને ખાધ કરી જૈન ધર્મી બનાવી શકે છે, માટે યાત્રાળુઓએ આવું સુપાત્રદાન કરવું જોએ.
તેમ
જિર્ણોદ્ધાર અને ચૈત્યમાં યાત્રાશુએ લાખે રૂપિયા ખર્ચે છે, હાલ જરૂર હાવાથી તે સબંધી કહેવાતુ નથી પણ હવે જ્ઞાનદાન ફરવા માટે વિશેષ ધ્યાન આપવુ નઇએ.
તે સબ્ધી કેટલીક સુચનાઓ કરવામાં આવે છેઃ
ભ'ડારમાં રહેલાં બ્રુના પુસ્તકાના ઉદ્ઘાર કરવા જોઇએ. હાલમાં જેની વિશેષ જરૂર હોય એવા મ થા છપાવવા ોઇએ.
જમાનાને અનુસરી નવા ગ્રંથા મનાવવાની પણ ઘણી જરૂર
તા. ૧૦-૧-૧૯૬૫
છે. હાલના જમાનાની પ્રજાને કઈ ભાષામાં, કેવી રીતે ઉપદેશ આપવા તેને માટે હાલના જમાનાને અનુસરી પુસ્તકે! રચવામાં આવે તે તે વિશેષ ઉપયાગી થઈ પડે.
હાલના જમાનાની પ્રા કેવી રીતે બેધ આપવા તેને માટે ચાલુ જમાના ત્રણવાની ઘણી જરૂર છે. જમાનાને અનુસરી સરકારના કાયદાએ પણ ફ છે તેમ જમાનાને અનુસરી ઉપદેશ પદ્ધતિ તેમ જ લેખન શૈલીમાં ફેરફાર કરવા જોઇએ.
જુનું તે સારૂં અને નવું તે ખાટુ એવી એકાંતિક બુદ્ધિ રાખવી જોઇએ નહિ.
શ્રુત જ્ઞાન મેળવ્યા વિના કદી મુક્તિ થનાર નથી. માટે જ સર્વજ્ઞ તીકા શ્રુતજ્ઞાનને તી કહે છે, ગુરૂઓના ગુરૂ જિનાગમ એ શ્રુત જ્ઞાન છે એ વાત ભુલવી જોઇએ નહિં.
જે યાત્રાળુઓ સ્થાવર તીર્થની યાત્રા કરીને એમ સ’કલ્પ કરે છે કે આજથી હું સંધરૂપ તથા સાતપ તી'માં સુપાત્રદાન કરીશ અને પછી તે જે યાત્રા કરે છે તેની યાત્રા પેાતાને અને બીજાને પણ ઉપકારી થાય છે.